ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Updated : ગુરુવાર, 13 જુલાઈ 2017 (11:17 IST)

ગુજરાતી Jokes - તુઝમે રબ દિખતા હૈ

એક છોકરો છોકરીને કહે છે 
 
તુઝમે રબ દિખતા હૈ યારા મૈં ક્યાં કરું 
 
છોકરી બોલી માથુ નમાવ.. પૈસા મુક અને ચાલતી પકડ... !!