શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: ગુરુવાર, 29 જૂન 2017 (11:47 IST)

ગુજરાતી જોક્સ - બેહોશ

વિજ્ઞાનના પીરિયડમાં શિક્ષક વિદ્યાર્થીઓને સમજાવી રહ્યા હતા કે જ્યારે કોઈ છોકરો કે છોકરી બેહોશ થાય તો તેને કેવી રીતે તત્કાલ સારવારના રૂપે આપણે શ્વાચ્છોશ્વાસની ક્રિયાથી હોશમાં લાવી શકીએ છીએ.... 
શિક્ષકે મગન તરફ જોઈને પુછ્યુ - અલ્યા મગનિયા માથુ કેમ ખંજવાળી રહ્યો છે... સમજાયુ કે નહી... શુ વિચારે છે.. ફરી સમજાવુ 
મગન -નહી નહી સર આ તો સમજાય ગયુ પણ એ બતાવો કે છોકરીને બેહોશ કરવી કંઈ રીતે ?