મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: શનિવાર, 14 ઑક્ટોબર 2017 (17:02 IST)

ગુજરાતી જોક્સ - એક ગ્લાસ પાણી

આળસી બાળક - પિતાજી એક ગ્લાસ પાણી આપો.. 
પિતાજી - તુ જાતે જ પી લે.. 
બાળક - પ્લીઝ આપો ને.. 
પિતા - જો હવે પાણી માંગ્યુ તો થપ્પડ મારીશ 
બાળક - થપ્પડ મારવા આવો તો પાણી લેતા આવજો..