શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: સોમવાર, 14 જાન્યુઆરી 2019 (00:53 IST)

ગુજરાતી જોક્સ - અનોખા પડોશી

બે પડોસન વાતો કરી રહી હતી. 
પહેલી - તને ખબર છે 24 વર્ષ સુધી મારી કોઈ સંતાન નહોતી 
બીજી પડોશન - તો પછી તે શુ કર્યુ ?
પહેલી પડોશન - જ્યારે હુ 24 વર્ષની થઈ ત્યારે ઘરવાળાઓએ મારા લગ્ન કરાવ્યા.. ત્યારે ક્યાક મારો મગનિયો થયો. 
બીજી પડોશન ICUમાં દાખલ છે.