શનિવાર, 23 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Updated : મંગળવાર, 5 નવેમ્બર 2019 (11:34 IST)

ગુજરાતી જોક્સ - વૃદ્ધ મહિલા

એક વૃદ્ધ માણસ બસની સીટ પર એકલો બેસ્યો હતો..
તેની બગલમાં એક વૃદ્ધ મહિલા આવીને બેસી ગઈ..

વૃદ્ધ મહિલા – અંકલ.. ક્યા જઈ રહ્યા છો ?
વૃદ્ધ માણસ ચૂપ રહ્યો
વૃદ્ધ મહિલા – બતાવો ને અંકલ.. તમે ક્યા જઈ રહ્યા છો ?
વૃદ્ધ માણસ ગુસ્સેથી બોલ્યો – પુત્રી તુ ખૂબ સુંદર અને જવાન છે.. તો બસ તારા માટે છોકરો શોધવા જઈ રહ્યો છુ