શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: સોમવાર, 18 નવેમ્બર 2019 (17:26 IST)

ગુજરાતી જોક્સ - પતિ-પત્ની જોક્સ

જેની શક્લ મળે છે એ ભાઈ-બેન હોય છે 
 
જેની અક્લ મળે છે એ મિત્ર હોય છે 
 
અને જેની શકલ અને અકલ બન્ને નથી મળતા 
 
એ પતિ પત્ની હોય છે...