રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: સોમવાર, 7 સપ્ટેમ્બર 2020 (08:42 IST)

ગુજરાતી જોક્સ- તારું લગ્ન આ દારૂડિયાથી થઈ જાય

એક દારૂડિયો ઝઝૂમતો ઘરની તરફ જઈ રહ્યુ હતુ
તેના પાછડ બે છોકરીઓ ઝગડતી ચાલી રહી હતી 
એક છોકરી- ભગવાન કરે તારું લગ્ન આ દારૂડિયાથી થઈ જાય... 
બીજી છોકરી- નહી ભગવાન કરે તારી થઈ જાય... 
 
દારૂડિયો હું રોકાઉં કે જઉં ...