શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: સોમવાર, 25 જાન્યુઆરી 2021 (18:31 IST)

ગુજરાતી જોક્સ- 16 વાળી ફીલીંગ

પતિ- તમે પીયર જાઓ છો તો કેવું લાગે છે 
 
પત્ની- અમે મહિલાઓની ઉમ્ર 40-50ની ભલે હોય પણ
 
પીયર જતા જ  16 વર્ષ વાળી ફીલીંગ આવી જાય છે. 
 
પતિ- વાહ 
 
પત્ની- અને તમે ક્યારે એવું લાગે છે 
 
પતિ- અમારું પણ આવુ જ છે same to same જયારે તૂ પીયર જાય છે