ગુરુવાર, 1 ડિસેમ્બર 2022
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified ગુરુવાર, 9 સપ્ટેમ્બર 2021 (14:24 IST)

ગુજરાતી Jokes - છોકરી ક્યારની ભાઈ સામે

ભૂરો :- ભાભી જુઓ પેલી છોકરી ક્યારની ભાઈ સામે તાકી રહી છે
 
ભાભી :- હા હું પણ જોઉં છું કે તમારા ભાઈ ક્યાં સુધી એમની ફાંદ અંદર ખેંચીને રાખે છે