1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: ગુરુવાર, 16 જૂન 2022 (18:46 IST)

વરસાદની એક રાત....

વરસાદની એક રાત....
 
એક છોકરી....
 
પલળેલા શરીરમાંથી છલકાતું યૌવન ...
 
ભીના ભીના વાળ...
 
કાંપતા હોઠ...
 
અમારા બંન્નેની નજર મળી...
 
તેને જોયુ અને મને વિચાર આવ્યો.....
 
.....
.....
.....
.....
.....
 
આને કાલે 100 ટકા શરદી થશે...
વરસાદની એક રાત....