રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Updated : બુધવાર, 31 જુલાઈ 2024 (15:35 IST)

ગુજરાતી જોક્સ- ટામેટાં લાવો

ભિખારી- મને ખાવા માટે કંઈક આપો
છોકરી-  ટમાટર ખાઓ
ભિખારી- મને રોટલી આપો.
છોકરી-  ટમાટર  ખાઓ
ભિખારી- ઠીક છે, ટામેટાં લાવો, મને આપો.
છોકરીની મા- અરે તમે જાઓ બાબા...
આ તો તોતળો છે...
કહે છે કમાકર  ખાવો