Webdunia - Bharat's app for daily news and videos

Install App

Jokes- હા, કંજૂસ તો છે

Updated: ગુરુવાર, 23 મે 2024 (13:35 IST)
1. માસ્તર જી – સૌથી વધુ નશો છે શામાં છે ? 
 
ચિન્ટુ - પુસ્તકમાં.
માસ્તર - કેવી રીતે?
 
ચિન્ટુ- કારણ કે 
પુસ્તક ખોલતાં જ મને ઊંઘ આવી જાય છે.
 
2
પતિઃ પીઠમાં ખૂબ દુખાવો થાય છે, ગુપ્તાજીની જગ્યાએથી આયોડેક્સ માંગીને લઈ આ.. 
પત્નીઃ તે નહીં આપે. ખૂબ કંજૂસ છે 
પતિઃ હા, કંજૂસ તો છે…..કરમ જલે…. આમ જ મરી જશે.. પણ આપશે નહીં. 
આમ કર,  તૂ કબાટમાંથી આપણા જ કાઢી લે 
ખૂબ વધારે દુખાવો છે. 
 

3
Teacher - જવાબ આપો કુતુબમિનાર ક્યાં છે?
ચિન્ટુ - ખબર નથી.
માસ્ટર - પછી બેન્ચ પર ઊભા રહો.
ચિન્ટુ બેન્ચ પર ઉભો છે અને થોડીવાર પછી કહે છે, માસ્ટરજી અહીંથી પણ દેખાતા નથી.


 

પતિઃ પીઠમાં ખૂબ દુખાવો થાય છે, ગુપ્તાજીની જગ્યાએથી આયોડેક્સ માંગીને લઈ આ.. 
પત્નીઃ તે નહીં આપે. ખૂબ કંજૂસ છે 
પતિઃ હા, કંજૂસ તો છે…..કરમ જલે…. આમ જ મરી જશે.. પણ આપશે નહીં. 
આમ કર,  તૂ કબાટમાંથી આપણા જ કાઢી લે 
ખૂબ વધારે દુખાવો છે. 
 

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

રાત્રે જંક ફૂડ ખાવાથી કેમ બચવું જોઈએ ? હેલ્થ એક્સપર્ટ એ બતાવ્યા આરોગ્ય પર થનારા નુકશાન અને હેલ્ધી વિકલ્પ

Happy Teachers Day Wishes In Gujarati - શિક્ષક દિવસની શુભેચ્છા

Teacher's Day Quotes in Gujarati - શિક્ષક દિવસ પર 10 સુંદર સુવિચાર

Gen Z શિક્ષક કેવો હોવો જોઈએ? આ બદલાતી દુનિયામાં શિક્ષક માટે આ ગુણો જરૂરી છે.

ગુજરાતી રેસીપી - રાજકચોરી ચાટ રેસીપી

આગળનો લેખ
Show comments