પત્ની- તું દારૂમાં બહુ પૈસા બગાડે છે, હવે બંધ કર. પતિ- અને તું 5000 લઈને બ્યુટીપાર્લર માં ખર્ચે છે, તેનું શું? પત્ની - એટલે જ કે મે તને સુંદર લાગુ પતિ- ગાંડી મે આ માટે પીઉં છું કે તૂ મને સુંદર લાગે છે.