બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: શનિવાર, 8 એપ્રિલ 2017 (12:50 IST)

ગુજરાતી જોક્સ - ઓહ હો... શાંતાબાઈ....

પત્ની (પતિને) જુઓ.. આપણી શાંતાબાઈનો પતિ તેને ખુશ રાખવા માટે દર અઠવાડિયે ફિલ્મ જોવા લઈ જાય છે.. તમે કેમ નથી લઈ જતા ? 
 
પતિ (પત્નીને) અરે મે પણ શાંતાબાઈને ફિલ્મ જોવા માટે બોલાવી હતી પણ તેને જ ના પાડી દીધી... તેમા મારી શુ ભૂલ ?