રાજદ પ્રમુખ અને પૂર્વ રેલમંત્રી લાલૂ પ્રસાદ યાદવે ગુરૂવારે પોતાના પુત્ર તેજસ્વીને પણ રાજનીતિના મેદાનમાં ઉતારી દીધો છે.
લાલૂએ તેજસ્વીને રાજનીતિમાં લોંચ કરતા કહ્યુ કે આ મારો પુત્ર તેજસ્વી છે. આ રાજનીતિની ટ્રેનિંગ લઈ રહ્યો છે. આ ચૂંટણી પ્રચાર દરમિયાન મારી અને પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીની મદદ કરશે.
રાજદ પ્રમુખે કહ્યુ કે રાજનેતિક પુષ્ઠભૂમિને જોતા મને લાગે છે કે તેજસ્વી ખૂબ આગળ જશે.