0

ચારધામ યાત્રા પહેલા ઉત્તરાખંડમાં તબાહી, ક્યાંક વાદળો છવાયા, ક્યાંક આગ

ગુરુવાર,મે 9, 2024
0
1
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની માર્ચ મહિનામાં લેવામાં આવેલી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ, ગુજસેટ-2024 પરીક્ષાનું પરિણામ આજે એટલે કે, 9મે ગુરુવારે જાહેર કરાયું ...
1
2
Weather Updates- પંજાબ સાથે ઘણા જીલ્લોમાં હીટવેવનો કહેર રજૂ છે. મે મહીનામાં ગરમીએ તેમનો જલવો જોવાવા શરૂ કરી દીધુ છે જેને જોતા શિક્ષા વિભાગએ એડવાઈજરી રજૂ કરી છે જણાવીએ કે ઘણા જીલ્લાઓમાં દિવસનો તાપમાન હવે 40 ડિગ્રી પાર કરી રહ્યો છે
2
3
GSEB 10th result 2024 - GSEB SSC Result 2024 ધોરણ 10 આ તારીખે જાહેર થશે ધો.10નું પરિણામપરિણામ 2024 મે મહિનામાં જાહેર કરવામાં આવશે. 11 મેના રોજ સવારે આઠ વાગ્યે ધોરણ 10નું પરિણામ જાહેર થશે
3
4
SII Statement on Covishield Side Effects: સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ કોરોના વેક્સીન કોવિશિલ્ડને લઈને એક નિવેદન બહાર પાડ્યું છે. કોવિશિલ્ડ અને એસ્ટ્રાઝેનેકા દ્વારા રસીનો સ્ટોક પાછો બોલાવવાના નિર્ણય અંગેના વિવાદ વચ્ચે સંસ્થાનું નિવેદન આવ્યું છે.
4
4
5
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા માર્ચ મહિનામાં પૂર્ણ થઈ હતી. પરીક્ષા પૂર્ણ થતા પરિણામની વિદ્યાર્થીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ત્યારે હવે આજે સવારે 9 વાગ્યે ધોરણ 12નું પરિણામ જાહેર થશે.
5
6
ધોરણ 12 નું પરિણામ આવી ગયુ છે અને પાસ થયા પછી ક્યાં ક્યાં કોર્સ કરવા જોઈએ જો તને આર્ટસના વિદ્યાર્થી છો તો જાણૉ... પરંતુ સાથે સાથે મૂંઝવણ પણ હોય કે હવે આગળ શું ? કયા અભ્‍યાસક્રમમાં-કઇ કોલેજ-કઇ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવો? કયાં કોર્સ કરવાથી ...
6
7
દરેકનાં જીવનમાં પરિણામ કોઈપણ પરીક્ષાનુ હોય મહત્વપૂર્ણ હોય છે. પરતું આપણી ત્યાં બોર્ડ ને એકઝામનાં રીઝલ્ટને લઈને વધુ પડતી આંકાક્ષા.. હવ્વો થાય છે
7
8
સેમ પિત્રોડાની ટિપ્પણીને લઈને દેશમાં વિવાદ સર્જાયો છે. કોંગ્રેસે પણ તેમની ટિપ્પણીઓથી પોતાને દૂર રાખ્યા અને તેમને દુર્ભાગ્યપૂર્ણ અને અસ્વીકાર્ય ગણાવ્યા
8
8
9
હૈદરાબાદમાં ભારે વરસાદ મોટી દુર્ઘટનાનું કારણ બન્યો. બચુપલ્લી વિસ્તારમાં દિવાલ ધરાશાયી થવાથી 7 લોકોના મોત થયા છે. જેમાં ચાર વર્ષનો બાળકનો પણ સમાવેશ થાય છે.
9
10
-તાલાળામાં ભૂકંપનો આંચકો નોંધાયો -કોઈપણ નુકસાની થઈ નથી -તીવ્રતા 3.7 નોંધાઇ
10
11
વિશ્વ પ્રસિદ્ધ ચાર ધામ યાત્રા ઉત્તરાખંડમાં 10 મેથી શરૂ થઈ રહી છે. આ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશનનો આંકડો 19,25,617 લાખ પર પહોંચી ગયો છે. સાથે જ ભક્તોની સુવિધા માટે 8મી મેથી ટુરિઝમ ડિપાર્ટમેન્ટ ઓફલાઈન રજીસ્ટ્રેશનની સિસ્ટમ પણ શરૂ કરવા જઈ રહ્યું છે
11
12
ક્ષત્રિય સમાજના આગેવાનોએ સ્પષ્ટતા સાથે જણાવ્યું કે, આંદોલનને અલ્પવિરામ જ આપીએ છીએ તેને પૂર્ણવિરામ સમજવું નહી. શિસ્તાથી અને બૌદ્ધિકતાથી આગળ વધવાની અમારી રણનીતી હશે. રૂપાલાએ આજની માફી મીડિયા સમક્ષ માંગી છે
12
13
ઉત્તર પ્રદેશના કાનપુરમાં એક વિદ્યાર્થીને માર મારવાના સમાચાર વાયરલ થયા હતા તેમાં વિદ્યાર્થીને ખૂબ માર્યો અને પછી પ્રાઈવેટ પાર્ટમાં ઈટ બાંધીને સળગાવ્યો. વિદ્યાર્થી ચીસ મારતો રહ્યો પણ આરોપીઓને દયા ન આવી.
13
14
લોકસભા બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ મતદાન પૂર્ણ થયા બાદ આજે ફરી ક્ષત્રિય સમાજની માફી માગી છે. તેમણે જણાવ્યું હતું કે, મારી 40 વર્ષની રાજકીય કારકિર્દીમાં સૌથી કાઠા સમયમાંથી પસાર થયો છું. મારા એક નિવેદનને કારણે સમગ્ર ચૂંટણીમાં ખૂબ જ મોટા વમળો ...
14
15
મધ્ય પ્રદેશ હાઈકોર્ટેમાં એક મહિલા વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી એફઆઈઆરને રદ કરવાનો ઇનકાર કરતા કહ્યું કે બાળકને ફ્લોર પર ફેંકવું એ હત્યાના પ્રયાસના ગુના સમાન છે
15
16
છત્તીસગઢના દુર્ગથી એક ચોંકાવનારા મામલો સામે આવ્યો છે. અહીં એક માણસે અંધવિશ્વાસના કારણે તેમની જીભ કાપી લીધી
16
17
ગુજરાતમાં ગઈકાલે શાંતિપૂર્વક મતદાન વચ્ચે દાહોદ લોકસભા બેઠક પર બૂથ કેપ્ચરીંગની ઘટના બની હતી. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે.
17
18
તમે પણ ચિકનના શોખીન છો તો સાવધાન થઈ જાઓ. ચિકન માત્ર શરીરને નુકશાન પહોચાડે છે પણ તમારો જીવ પણ લઈ શકે છે આવુ જ એક મામલો માયાનગરી મુંબઈથી સામે આવ્યો છે.
18
19
ગુજરાત લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન રાજકોટના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજને લઈને નિવેદન થયા બાદ રોષ ફાળી નીકળ્યો હતો. ત્યારબાદ ક્ષત્રિયો દ્વારા રાજ્યમાં મહાસંમેલનો કરી મોટી સંખ્યામાં મતદાન કરવાની અપીલ કરવામાં આવી હતી
19