સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી સાહિત્ય
  3. ગુજરાતી કાવ્ય
Written By
Last Updated : સોમવાર, 12 નવેમ્બર 2018 (13:47 IST)

children's day special - 14 નવેમ્બર- બાળદિવસ નિબંધ

childrens day special - 14 નવંબર  ચાચા નેહરૂના જન્મદિવસ છે આ દિવસ બાળદિવસના રૂપમાં ઉજવાય છે. પણ બાળદિવસ માત્ર ભારતમાં જ નહી જુદા-જુદા તારીખોમાં ઉજવાય છે . જાણો કેવી રીતે થઈ શરૂઆત . 
 
ભારતમાં આ દિવસ સ્વતંત્ર ભારતના પ્રથમ પ્રધાનમંત્રી જવાહર લાલ નેહરૂના જન્મદિવસના અવસર પર ઉજવાય છે. કહેવાય છે કે પંડિત નેહરૂ બાળકોથી ખૂબ પ્રેમ કરતા હતા આથી બાલ દિવસ ઉજવવા માટે એમના જન્મદિવસ ચૂંટયૂ. 
 
ભારતની નીંવ 1925માં રખાઈ જ્યારે બાળકોના કલ્યાણ પર વિશ્વ કંફ્રેસમાં બાળ દિવસ ઉજવાની ઘોષણા થઈ. 1954માં દુનિયામાં બાળ દિવસને માન્યતા મળી. સંયુક્ત રાષ્ટ્ર આદિવસ 20 નવંબર માટે નક્કી કર્યા . જુદા-જુદા દેશોમાં જુદા જુદા દિવસે ઉજવાય છે . ઘણા દેશ આ દિવસને આ વાતની યાદ અપાવે છે. 1950થી બાળ સંરક્ષણ દિવસ એટલે 1 જૂન પણ ઘણા દેશોમાં બાળ દિવસના રૂપમાં ઉજવાય છે. આ દિવસ આ વાતની યાદ આપે છે કે બાળક ખાસ છે બાળકોના સારા ભવિષ્ય માટે એમની મૂળ જરૂરતો અને વળતરની જરૂરતોને ખૂબ ખાસ બનાવું જરૂરી છે. આ દિવસ બાળકોને ઉચિત જીવન આપવાની યાદ આપે છે.