સંતા અરીસામાં પોતાનું પ્રતિબિંબ જોઈને, - અરે, આ માણસેને મેં ક્યાંક જોયેલો છે. અડધો કલાક પછી, - અરે આતો એ જ માણસ છે, જેની સાથે મારી પત્નીએ લગ્ન કર્યા છે.
સંતા - મારી પત્ની રોજ ફરિયાદ કરતી હતી કે મારી પાસે પહેરવા માટે વ્યવસ્થિત કપડાં નથી.
બતા - તો શુ તે એણે કપડાં સીવડાવી આપ્યા.
સંતા - નહી યાર, મેં મારા ધરની બારીઓમાં પરદા લગાવડાવી દીધા.