સોમવાર, 29 ડિસેમ્બર 2025
0

ઈંટરવ્યુ

ગુરુવાર,જાન્યુઆરી 19, 2012
0
1

એમા શુ ?

ગુરુવાર,જાન્યુઆરી 19, 2012
એક અકસ્માત દરમિયાન એક માણસે પોતાના હાથ ગુમાવતા તે બૂમો પાડી રહ્યો હતો. હે ભગવાન મારા હાથ કપાય ગયા.. હવે હુ શુ કરીશ.... ત્યા ઉભેલા બંતાએ તેને આશ્વાસન આપતા કહ્યુ - તુ આટલો કેમ રડી રહ્યો છે.. જો પેલાએ તો પોતાનું માથુ ગુમાવ્યુ તો પણ ચૂપચાપ પડી રહ્યો છે
1
2

નો આઈડિયા !!

બુધવાર,જાન્યુઆરી 18, 2012
એકવાર સંતાએ એશ્વર્યાને ફોન લગાવ્યો. સંતા - પહેચાન કોણ ? એશ - નો આઈડિયા. સંતા - ધેન ગેટ આઈડિયા.. સાલો.. આખા ગામમાં કહેતો ફરે છે.. ગેટ આઈડિયા અને બૈરા પાસે જ આઈડિયા નથી.
2
3

સ્પોર્ટ્સ

બુધવાર,જાન્યુઆરી 18, 2012
એક માણસ સંતાને - ચાલ આપણે ચેસ રમીએ સંતા - તુ ચાલ, હુ સ્પોર્ટ્સ શુઝ પહેરીને આવુ છુ
3
4

ક્લિનિક

બુધવાર,જાન્યુઆરી 18, 2012
લેડી ડોક્ટર - તુ રોજ સવારે ક્લિનિક બહાર ઉભો રહીને સ્ત્રીઓને તાક્યા કેમ કરે છે ? સંતા - તમે તો બહાર બોર્ડ માર્યુ છે કે સ્ત્રીઓને જોવાનો સમય 9 થી 11
4
4
5

ખરી મજા..

બુધવાર,જાન્યુઆરી 18, 2012
સંતા - આજે રવિવાર છે, તેથી હુ ઈંજોય કરવા માંગુ છુ, માટે ફિલ્મની 3 ટિકિટ લાવ્યો છુ પત્ની - ત્રણ કેમ ? સંતા - તારા માટે અને તારા માતા-પિતા માટે
5
6

આત્મહત્યા

બુધવાર,જાન્યુઆરી 18, 2012
બંતા - આ ચાકુ કેમ ઉકાળી રહ્યો છે ? સંતા - આત્મહત્યા કરવા માટે બંતા - તો તેમા ઉકાળવાની શુ જરૂર છે ? સંતા - ઈંફેક્શન ન થઈ જાય માટે
6
7

તૈયારી

બુધવાર,જાન્યુઆરી 18, 2012
સંતા 5 મિનિટમાં એક્ઝામ પેપર લખી બહાર આવી ગયો બંતા - શુ થયુ કશુ ન આવડ્યુ ? સંતા - ના, એવી વાત નથી, મારે કાલના પેપરની તૈયારી કરવાની છે.
7
8

ઈંટરવ્યુ

બુધવાર,જાન્યુઆરી 18, 2012
એક વખત સંતાનો ઈંટરવ્યુ લેવામાં આવ્યો ઈંટરવ્યુ લેનારી છોકરી કહે - સંતાસિંહ લોકો તમારી પર ખૂબ જોક્સ લખે છે. અત્યાર સુધી લોકોએ તમારા પર કેટલા જોક્સ લખ્યા હશે. ? સંતાસિહ - જોક્સ તો ઓછા છે, મોટાભાગની તો હકીકત જ છે.
8
8
9

હોસ્પિટલ નથી

બુધવાર,જાન્યુઆરી 18, 2012
સંતા - અહી બધી જગ્યાએ એમ કેમ લખ્યુ છે કે ગાડી ધીરે ચલાવો પોલીસ - કારણ કે અહી દૂર સુધી કોઈ હોસ્પિટલ જ નથી
9
10

વાંચી શકતો નથી

બુધવાર,જાન્યુઆરી 18, 2012
સંતા(પોલીસ સ્ટેશનમાં)- સાહેબ મારો કૂતરો ખોવાયો છે. પોલીસ - તમે છાપામાં જાહેરાત આપો સંતા - સાહેબ, મારો કૂતરો વાંચી શકતો નથી.
10
11

કુંવારો

બુધવાર,જાન્યુઆરી 18, 2012
સંતા 25 માળની બિલ્ડિંગની છત પર જઈ ઉભો હોય છે ત્યારે તેને ફોન આવ્યો - સંતાજી તમારી પત્ની મરી ગઈ છે. સંતા દુ:ખી થઈને ત્યાંથી જ કુદકો મારી દે છે. ઉપરથી નીચે પડતા પહેલા વચ્ચે જ તેને યાદ આવે છે કે હજુ તો તે કુંવારો છે.
11
12

કોલેજની છોકરીઓ

બુધવાર,સપ્ટેમ્બર 14, 2011
સંતા - જો હુ આ નારિયેળના ઝાડ પર ચઢી જઉં તો મને એંજિનિયરિંગ કોલેજની છોકરીઓ દેખાય જશે. બંતા - અને ચઢીને... ઝાડ છોડી દઈશ તો મેડિકલ કોલેજની પણ દેખાય જશે.
12
13

નવી સિમ

બુધવાર,સપ્ટેમ્બર 14, 2011
સંતાને SMS મોકલીને કોઈ ખૂબ જ હેરાન કરી રહ્યુ હતુ. સંતાએ છેવટે થાકીને પોતાની સિમ જ બદલી નાખી અને એ અજાણ્યાને મેસેજ મોકલ્યો.. 'માથાના ફરેલા, મે તો હવે નંબર જ બદલી નાખ્યો છે, હવે તો તારો બાપ પણ મને હેરાન નથી કરી શકતો !!!
13
14

શરમની વાત

બુધવાર,સપ્ટેમ્બર 14, 2011
સંતા - તારા પપ્પા ડોક્ટર છે અને તુ બીમાર થઈ ગયો શરમની વાત છે. બંતા - શરમની વાત તો એ છે કે તારા પપ્પા કેમિસ્ટ છે અને કંડોમ પણ વેચે છે છતા તુ પેદા થઈ ગયો !!
14
15

નંબર

ગુરુવાર,નવેમ્બર 19, 2009
સંતા - યાર, શુ તારી પાસે મુન્નાભાઈનો મોબાઈલ નંબર છે ? બંતા - નહી, પણ તુ પૂછી કેમ રહ્યો છે ? સંતા - મારા દર્દીઓને હોસ્પિટલમાં જાદુની ઝપ્પી અપાવવી છે.
15
16

બંતાની કંપની

શનિવાર,ઑગસ્ટ 8, 2009
બંતાએ પોતાને મોટી કંપની ખોલી અને વર્કરોની નિમણૂક કરવા માટે એક જાહેરાત કાઢી જેમા લખ્યુ હતુ કે -સ્માર્ટ લોકોની જરૂર છે, જેની વય 21 થી 35 વર્ષની હોય, અને કામ ખૂબ જ મહત્વનુ હોવાથી 30 વર્ષનો અનુભવ જરૂરી છે.
16
17

કમાલ

શુક્રવાર,ઑગસ્ટ 7, 2009
સંતા- શુ તમે મને સરદારને બીઝી રાખવાની બે તરકીબ બતાવશો ? બંતા- હા ચોક્ક્સ. પહેલી એ કે એક ગોળાકાર રૂમમાં બે સરદારને લઈ જાવ અને તેમને કહો કે ખૂણામાં બેસી જાવ અને બીજી એ કે એક પેપરની બંને બાજુ લખો પીટીઓ(પાછળ જુઓ)પછી જુઓ મજા.
17
18

સૂરજ

શુક્રવાર,ઑગસ્ટ 7, 2009
સંતા - જો આવતીકાલથી સૂરજ નીકળવો બંધ થઈ જાય તો ? બંતા - કંઈ નહી, બસ લોકોના વીજળીના બીલ વધુ આવશે
18
19

બેવકૂફ કોણ ?

સોમવાર,ઑગસ્ટ 3, 2009
સંતા - બેવકૂફ કોણે કહે છે ? બંતા - મારી નજરમાં બેવકૂફ એ છે જે પોતાની વાત વિચિત્ર રીતે કહે છે અને એ માણસ જે વાત સાંભળે છે અને તેને વાત બિલકુલ સમજાતી નથી, કંઈ સમજાયુ ? સંતા - નહી.
19