સંતાની ચાની દુકાનમાં એક દિવસ એક શેઠ આવીને બેસી ગયા. શેઠે ચા મંગાવતા કહ્યુ કે - તમારી દુકાનમાં માખીઓ ઘણી છે.
સંતા બોલ્યો - શુ કરીએ સાહેબ, જ્યાં ગંદકી દેખાય છે ત્યા બેસી જ જાય છે.
સંતા- મારી પ્રેમિકાની માંગ એટલી મોટી હતી કે મારે તેની સાથેનો સંબંધ કાપી નાખવો પડ્યો.
બંતા - શુ વાત કરે છે ! તારી પ્રેમિકાની માંગ શુ હતી ?
સંતા - લગ્નની.
સંતા - આપણે બંને એકબીજાને પ્રશ્ન પૂછીએ, જે જવાબ ન આપી શકે તે દસ રૂપિયા આપે.
બંતા - તુ મારા કરતા વધુ ભણેલો છે એટલે તારે વીસ રૂપિયા આપવાના.
સંતા - સારુ
બંતા- ત્રણ પૂંછડી, ચાર આંખ, અને ચૌદ પગ હોય એવું પ્રાણી કયુ ?
સંતા - મને નથી ખબર, આ લે વીસ ...
એકવાર સંતા પહેલીવાર મુંબઈ ફરવા આવ્યો. એને બહુ જ ભૂખ લાગી હતી એટલે એક સજ્જનને નજીકમાં કોઈ હોટલ હોય તો બતાવવાનું કહ્યુ. સજ્જને કોર્ટ તરફ ઈશારો કર્યો.
સંતા કોર્ટમાં ઘૂસવા જતો હતો એવામાં જજનો અવાજ સંભળાયો - 'ઓર્ડર ઓર્ડર'.
સંતાએ તરત જ કહ્યુ - બે ...
સંતાએ પોતાના સેક્રેટરી બંતાને ભાષણ લખવા આપ્યું. ભાષણ આપતા-આપતા વચ્ચે જ સંતાએ પોતાના સેક્રેટરીને બોલાવીને કહ્યુ - બેવકૂફ. આટલું લાંબુ ભાષણ લખવાનું હોય. જો બધા ઉઠી ઉઠીને ચાલવા માંડ્યા છે.
બંતા સેક્રેટરી - સોરી સર, લાગે છે કે તમને ભાષણની સાથે ચારેય ...
એક પ્રદર્શનમાં પ્રવેશદ્વાર ઉપર બોર્ડ હતુ. 'પ્રવેશ મફત'
બંતા કંજૂસ તો પ્રદર્શનમાં ધૂસી ગયો. તેણે ફરી ફરીને પ્રદર્શન જોયુ, તેણે ખૂબ મજા પડી નવુ નવુ જાણવા મળ્યુ, જ્યારે તે બહાર નીકળવાને દરવાજે આવ્યો ત્યારે ત્યાં બોર્ડ માર્યુ હતુ કે બહાર નીકળવાનો એક ...
સંતાને ચૂંટણીમાં ઉભા રહેવાનો શોખ થયો, તેણે પોતાનુ નામાંકન ભરી દીધુ. તેણે પ્રચાર કરવાનો પણ શરૂ કર્યો. એક દિવસે પત્રકારોએ તેનો ઈંટરવ્યુ લીધો. તમે છેક નીચેના પગથિયાથી શરૂ કરીને ટોચ સુધીના ધંધાએ પહોંચ્યા એમ ને ? તમે જરા કહેશો કે તમે શરૂઆત ક્યાંથી કરી ...
સંતા કશ્મીરની રજાઓ ગાળી રહ્યો હતો. એક દિવસ તેને બંતા નામનો બીજો વેપારી મળ્યો તેણે પોતાનો પરિચય આપત કહ્યુ - હુ અહી વીમા કંપનીના રૂપિયે મોજ કરી રહ્યો છુ. મને પુરના કારણે થયેલ નુકશાનના 50,000 મળ્યા.
બંતાએ માથુ ખંજવાળતા કહ્યુ - યાર, એ બતાવો કે ...
એકવાર બંતા છાશને ફૂંકી ફૂંકીન પી રહ્યો હતો, એટલામાં સંતાએ આવીને કહ્યુ - અરે, તુ છાશને કેમ ફૂંકીને પીવે છે.
બંતા બોલ્યો - અરે, તે સાંભળ્યુ નથી કે દૂધના દાઝેલા છાશ પણ ફૂંકી ફૂંકીને પીવે છે ?
સંતા બોલ્યો - પણ હવે તો જમાનો બદલાઈ ગયો છે. હવે લોકો ...
એક દિવસ સંતાએ ડોક્ટરને આવીને કહ્યુ - તમારી સારવારથી મને ઘણો ફાયદો થયો છે, ડોક્ટર સાહેબ.
ડોક્ટરે કહ્યુ - થયો હશે. પણ મને યાદ નથી આવતુ કે મેં તમારી સારવાર ક્યારે કરી ?
બંતા - મારી નહી, મારા કાકાની. તમારી સારવારથી મારા કાકા સ્વર્ગમાં ગયા અને તેમની ...
એક દિવસ સંતા-બંતાએ ઘણી પી લીધી હતી.
સંતા - આજ કેટલી તારીખ છે ?
બંતા - ખબર નહી.
સંતા - તારા ખિસ્સામાં છાપુ છે તેમાં જોઈને બતાવી દે.
બંતા- કોઈ ફાયદો નથી છાપુ કાલનુ છે.
સંતાએ પોતાના મિત્રને ફોન લગાવ્યો અને કહ્યુ - એ મોનુ, આજે સવાર-સવારે મારું એક્સીડેંટ થઈ ગયુ. મારી ગાડીની સામે એક ગાય આવી ગઈ અને ગાડી સ્લિપ મારી ગઈ. પગમાં ખૂબ વાગ્યુ છે. બીજો મિત્ર - (ગભરાઈને) અરે મિત્ર તને વધુ વાગ્યુ તો નથી ને ? હું હમણાં જ આવુ છુ. ...
લગ્ન પહેલા લોકો શુ કરે છે ? સંતાએ બંતાને પૂછ્યુ
બંતા બોલ્યો - ભવિષ્ય વિશે વિચારીને ખુશ થાય છે.
અને લગ્ન પછી ?તેણે ફરી પૂછ્યુ
અતીતને યાદ કરીને રડે છે - બંતાએ ચોખવટ કરી.
બંતા - શુ બતાઉ યાર, કાલે રાત્રે જ્યારે હું ઘરે પીને ગયો તો જોયુ કે ઘરના બધા દરવાજા ખુલ્લા જ હતા. મને લાગ્યુ કે ચોર અંદર ધૂસ્યા છે. આથી મેં ઘરમાં ઘૂસીને ચોરોને લલકાર્યા - હિમંત હોય તો બહાર નીકળીને સામનો કરો. બીજી જ ક્ષણે એક જોરદાર ઘૂંસો મારા મોઢા પર ...
એક સરકારી ઓફિસમાં સંતા અને બંતા બે નવા કર્મચારીઓ વાતો કરી રહ્યા હતા. સંતાએ કહ્યુ - 'મારુ ફેમિલી અલાઉંસ વધારવા માટે મારા બાળકોની સંખ્યા ત્રણ લખાવી દીધી છે.
બંતા - અરે ઓછામાં ઓછી પાંચ તો લખવી હતી મેં તો સાત લખી છે.
સંતા - તારી વાત જુદી છે તુ ...
સંતા - સાંભળ્યુ છે કે તમને નોકરી મળી ગઈ છે ?
બંતા - હા, પૈસા થોડા ઓછા છે પણ અધિકારો ઘણા છે. હું કોઈ સામાન્ય માણસને ઉપર સુધી પહોંચાડી શકુ છુ અને મોટો અધિકારીને નીચે લાવી શકુ છુ.
સંતા - શુ કામ કરો છો ?
બંતા - લીફ્ટમેન છુ.