Gujarati Shayari 12

શુક્રવાર, 27 ફેબ્રુઆરી 2026
0

પ્રેમનો સહારો

મંગળવાર,જાન્યુઆરી 12, 2010
0
1

અભિમાન

મંગળવાર,જાન્યુઆરી 12, 2010
પ્રેમમાં અભિમાન વચ્ચે લાવીને તમને શુ મળ્યુ અમે પણ એકલા પડી ગયા અને તમે પણ એકલા રહી ગયા
1
2

આંખોની ભાષા

મંગળવાર,જાન્યુઆરી 12, 2010
આંખોની ભાષા સમજો આંખો કહે છે કે અમે મળ્યા છે કશુ પૂછશો નહી અમને કારણ કે મોઢા વડે કહેતા અમે ડર્યા છે.
2
3

વેદના જ વેદના

મંગળવાર,જાન્યુઆરી 12, 2010
વિરહમાં મળવાની ઝંખના, મિલનમાં દૂર થઈ જવાની કલ્પના કેવો છે આ પ્રેમ જેમા દરેક ક્ષણ બસ વેદના જ વેદના ?
3
4

પ્રેમના મીઠા સપના

મંગળવાર,જાન્યુઆરી 12, 2010
પ્રેમ લોકોને તારે છે, કેમ બધા ડૂબી જાય છે પ્રેમ મીઠા સપના બતાવે છે તો લોકોની ઊંધ કેમ ઊડી જાય છે.
4
4
5

પ્રચાર

મંગળવાર,જાન્યુઆરી 12, 2010
પ્રેમ કરુ છુ, પ્રેમ કરુ છુ કહેનારા સાચો પ્રેમ નથી કરતા સાચો પ્રેમ કરનારા ખોટો પ્રચાર નથી કરતા
5
6

ચાતક

મંગળવાર,જાન્યુઆરી 12, 2010
પ્રેમ કરો તો એવો કરો કે તેના દિલમાં તમારી મૂર્તિ બની જાય જે ઉડતો હતો ભમરો બનીને તે તમારો ચાતક બની જાય
6
7

પ્રેમનું વંટોળિયુ

મંગળવાર,જાન્યુઆરી 12, 2010
પ્રેમ ગૂંગો હોય છે, જવાની પ્રેમનુ વંટોળિયુ છે બરબાદ થાય છે એ લોકો જેનો સાથી બેઈમાન હોય છે.
7
8

સુખ પણ તને મળે

મંગળવાર,જાન્યુઆરી 12, 2010
ઈશ્વરને અરજ છે એટલી જ મારી, તને જીવનમાં બધુ જ મળે દુ:ખો તારાથી છેટા રહે, સુખ પણ બધા મારા તને મળે
8
8
9

સૌને પ્રેમ મળતો નથી

મંગળવાર,જાન્યુઆરી 12, 2010
ફૂલ તો ઘણા ખીલે છે, સુવાસ બધાની ગમતી નથી પ્રેમ તો ઘણા કરે છે સૌને પ્રેમ મળતો નથી
9
10

રિસાયા છે એ .

બુધવાર,ડિસેમ્બર 16, 2009
રિસાય ગયા છે તેઓ અમારાથી એ રીતે કે તેમને સમજાવવા પણ મુશ્કેલ થઈ ગયા શુ ભૂલ થઈ ગઈ અમારાથી કે પછી કોઈ બીજુ તેમની સમીપ આવી ગયુ
10
11

એકલતા

ગુરુવાર,ઑક્ટોબર 29, 2009
જ્યારે તમે પોતાની જાતને એકલા અનુભવો તમારી આસપાસ તમે કંઈ જ જોઈ ન શકો દુનિયા તમારાથી દૂર જતી લાગે ત્યારે... તમે મારી પાસે આવજો હુ તમને આંખના દાક્તર પાસે લઈ જઈશ
11
12

સુંદરતા

ગુરુવાર,ઑક્ટોબર 29, 2009
એક દિવાની છોકરી હતી, સુંદર અને લાંબી હતી નજર ઝુકાવતી, શરમાતી શેરીઓમાંથી નીકળતી હતી લટક-મટક તેની ચાલ હતી, ચાલમાં તેના વાસણની ખનક હતી વધુ કશુ વિચારશો નહી એના વિશે એ તો વાસણ વેચનારી હતી
12
13

કંજૂસી

ગુરુવાર,ઑક્ટોબર 29, 2009
દરિયાના ગહેરાઈની પણ હદ હોય છે આકાશની ઉંચાઈ પણ હદ હોય છે એક મહિનાથી એક કોલ પણ ન કર્યો કંજૂસીની પણ હદ હોય છે ગાજરનો હલવો
13
14

સમ આપી ગયા

ગુરુવાર,ઑક્ટોબર 29, 2009
અમે તો માંગ્યો હતો સાથ તેમનો એ જુદાઈનો ગમ આપી ગયા અમે તો યાદોને સહારે જીવી લેતા તેઓ ભૂલી જવાના સમ આપી ગયા
14
15

નેટવર્ક

ગુરુવાર,ઑક્ટોબર 29, 2009
તમારા દિલમાં વસી જઈશુ એસએમએસની જેમ દિલમાં વાગીશુ રિંગટોનની જેમ દોસ્તી ઓછી નહી થાય બેલેંસની જેમ બસ તમે બીજી ન રહેશો નેટવર્કની જેમ
15
16

તમારી યાદો

બુધવાર,ઑક્ટોબર 28, 2009
સૂરજ પાસે નથી હોતો, કિરણ આજુબાજુ રહે છે દોસ્તો પાસે નથી હોતા, દોસ્તી આસપાસ રહે છે તેમ જ તમે આસપાસ નથી હોતા પણ તમારી યાદો તો કાયમ મારી પાસે જ રહે છે
16
17

જીંદગી

બુધવાર,ઑક્ટોબર 28, 2009
ક્ષણમાં વીતી જાય એ શુ જીંદગી આંસુઓઓમાં વહી જાય એ શુ જીંદગી જીંદગીનો ફિલસૂફો જ જુદો છે દરેકને સમજાય જાય એ શુ જીંદગી
17
18

ફૂલોની ફોરમ

બુધવાર,ઑક્ટોબર 28, 2009
ફૂલોની ફોરમ જેવો અહેસાસ બનીને આવો છો તમે પણ ક્ષણવારમાં આવીને ઉડી જાવ છો તમે જાણો છો કે એકલતાથી ગભરાઈ જાઉ છુ છતા એકલા છોડીને જાવ છો તમે
18
19

ઘાયલ

સોમવાર,ઑક્ટોબર 26, 2009
તમે એક સારા રનર છો, તેથી જ કાયમ મારા મગજમાં દોડતા રહો છો તમે એક ચાલાક ચોર છો,જેણે મારુ દિલ ચોરી લીધુ છે અને હુ એટલો કમજોર છુ કે તમને જોતા જ વારંવાર ઘાયલ થઈ જઉ છુ
19