ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી સાહિત્ય
  3. ગુજરાતી વાર્તા
Written By
Last Updated : રવિવાર, 12 ડિસેમ્બર 2021 (14:41 IST)

Manikarnika - જાણો મણિકર્ણિકા વિશે

કાશીના મણિકર્ણિકા સ્મશાન ઘાટ વિશે માનવું છે કે અહીં ચિતા પર સૂતા જ સીધો મોક્ષ મળે છે. આ વિશ્વનું એકમાત્ર સ્મશાનગૃહ છે જ્યાં ચિતાની આગ ક્યારેય ઠંડી જોવા નથી મળતી.. જ્યાં લાશનું આવવું અને ચિતાનું સળગવું ક્યારે બંધ થતું નથી. અહીં એક દિવસમાં 300 મૃતદેહોનું અંતિમવિધિ થાય છે.