0
Fast Recipe- આ રીતે બનાવો રાજગરા કેળાની પૂરી
મંગળવાર,એપ્રિલ 2, 2024
0
1
જ્યારે સાબુદાણા પલળી જાય ત્યારે તેમાં હાજર પાણી અલગ કરો અને જો તમે ઈચ્છો તો ફૂડ કલર ઉમેરી શકો છો.
1
2
જો તમને શેજવાન રાઈસ પસંદ છે તો આ મુંબઈ સ્ટાઈલ તવા પુલાવ પણ જરૂર ભાવશે. તેને બાફેલા ભાત કે બચેલા ભાત, શાકભાજી અને પાવભાજી મસાલાથી બનાવાય છે.
2
3
બનાવવાની રીત
- સૌથી પહેલા ગોળ 2 કપ પાણી લઈ તેને 2 કલાક પલાળી ઓગાળી લો ને ગોળનું પાણી તૈયાર કરી લો.
- ઘઉંના લોટમાં ગરમ કરીને ઘીનું મોણ અને તલ નાખી બરાબર મિક્સ કરો
3
4
સ્મૂધી બનાવવા માટે તમામ પ્રકારના ફળોને ધોઈ લો અને તેની છાલટા કાપી સમારી લો.
4
5
આજે અમે તમને કેટલાક ફટાફટ બનનારી કેટલીક સ્વાદિષ્ટ નાસ્તાની રેસિપિ જણાવીશું. જેમાં ન તો વધુ સમય લાગશે કે ન તો વધુ મહેનત. આવી સ્થિતિમાં, તમે પણ મહેમાનો નાસ્તાની મજા માણી શકશો અને ઘરે આવનારા મહેમાનો તમારા વખાણ કર્યા વિના રહી નહી શકે.
5
6
સામગ્રી : 1 વાટકી તુવેરની દાળ, તેલ કે ઘી 2-3 ચમચી, ટામેટા, મેથીદાણા, સીંગદાણા, રાઇ, તજ-લવિંગ, તમાલપત્ર, હિંગ, લીલા મરચા, મીઠો લીમડો, હળદર, ખારેક, ટોપરું, ગરમ મસાલો, ગોળ, કોકમ, ધાણાજીરુ, કોથમીર, મીઠું અને કાળા મરીનો ભૂકો.
6
7
ભાગના પકોડાની રેસીપી. હોળીનો તહેવાર પર ભાંગના પકોડા બનાવવાની પ્રથા ખૂબ જૂની છે. ભાંગ અને તેના પકોડા વગર આ તહેવાર અધૂરો જ લાગે છે.
7
8
વાઈરલ દિવાની ચા બનાવવા માટે સૌપ્રથમ એક તપેલીમાં પાણી નાંખો અને તેને ગરમ કરવા રાખો.
હવે કડાઈમાં દિયાને ગોળ આકારમાં મૂકો.
8
9
બનાવવાની રીત - સૌ પહેલા એક મોટા બાઉલમાં ચોખાનો લોટ, વાટેલી દાળ નાખો , હવે અજમાને હાથમાંમસળીને લોટમાં નાખો
9
10
સામગ્રી - છીણેલો માવો - 250 ગ્રામ, પનીર - 250 ગ્રામ, કાજુ 150 ગ્રામ, કિશમિશ 20 ગ્રામ, ઈલાયચી 4, તજ 1 લાકડી, લવિંગ
10
11
Iftar Recipe Hara-Bhara Kabab : ઈફ્તાર પાર્ટીમાં આવી રહ્યા છે વેજીટેરિયણ મિત્રો તો દાવતમાં બનાવો હરા-ભરા કબાબ, જાણો લો રેસીપી
11
12
Dahi Faluda Recipe- ફાલુદાની આ ખાસ રેસીપી હોળી સભારંભ માટે ખાસ છે આ ઈંસ્ટેટ રેસીપીને ઝટપટ બનાવો અને સર્વ કરી ટેસ્ટનો મજાલો
12
13
manchow soup- મનચાઉ સૂપ સૌ પ્રથમ એક બાઉલમાં બધી સામગ્રીને કાઢી લો. પછી બધી શાકભાજીની છાલ કાઢી, તેને સારી રીતે ધોઈ લો અને તેના નાના ટુકડા કરી લો.
13
14
haleem samosa recipe ઈફ્તારમાં બટાકાના હલીમ સમોસા બનાવો.
14
15
ગુલાબ શ્રીખંડ રેસીપી
ગુલાબ શ્રીખંદની આ રેસીપી હોળીને મજેદાર બનાવવામાં કોઈ કમી નહી છોડશે
15
16
તુવેરની દાક, ભાત, ચટણી, દહીં અને બટાકાનુ શાક કેટલુ પરફેક્ટ લંચ છે ન - તુવેરની દાળ દરેક ઘરમાં વધારેપણુ બને જ છે. કોઈને મસાલા વાળી દાળ ભાવે છે તો કોઈ ઓછા મસાલાની કોઈ માત્ર હીંગ, જીરા
અને ઘીથી વધારેલી દાળ પસંદ કરે છે.
16
17
દહી ફુલ્કી બનાવવા માટે સૌથી પહેલા એક બાઉલમા ચણાનો લોટ ચાણી લો અને પછી તેમાં તેમાં મીઠું, લસણની પેસ્ટ, લાલ મરચું, જીરું વગેરે અને પાણી નાખી ગાઢો મિશ્રણ તૈયાર કરો.
17
18
Chocolate Milk shake-- ડાર્ક ચોકલેટ મિલ્ક શેક પીવામાં ખૂબજ મજેદાર લાગે છે તેનો કીમી સ્વાદ કોને પસંદ નથી આવે અને તેને ઘરે બનાવવુ પણ સરળ છે
18
19
sindhi koki recipe in gujarati- નાસ્તામાં બનાવો સિંધી કોકી
19