રજાવાળા દિવદ દરેક કોઈ કઈક જુદો ખાવાનુ પસંદ કરે છે. આવી સ્થિતિમાં, ઘણા લોકો ખાસ કરીને બ્રેડ રોલ્સ, સેન્ડવીચ વગેરે ખાય છે. પરંતુ આજે અમે તમારા માટે બ્રેડ સ્પ્રિંગ રોલ્સની રેસિપી લઈને આવ્યા છીએ. તમારી પસંદીદા શાકભાજી ઉમેરી શકો છો. ઉપરાંત, તમારે તેને ...
ગુજરાતી વાનગી પાનકી એક એવી રેસીપી છે જે આજકાલ વાયરલ થઈ રહી છે. કેળાના પાન પર દાળ અને ચોખા મિક્સ કરીને બનાવવામાં આવે છે, આ વાનગી તૈયાર કરવામાં સરળ છે. તેને બનાવવાની રેસિપી જાણો.
પાસ્તા રેસીપી: જો તમે બાળકો માટે વીકએન્ડને સુપર ટેસ્ટી બનાવવા માંગો છો, તો તમે આ ટેસ્ટી પાસ્તા રેસીપી ટ્રાય કરી શકો છો. આ પાસ્તાની રેસીપી ખાવામાં તો ખૂબ જ સ્વાદિષ્ટ છે પણ તે બનાવવામાં પણ ખૂબ જ સરળ છે.
કારેલા એવુ શાક છે જેનો સ્વાદ જલ્દી કોઈને ભાવતો નથી. પણ તેનુ શાક આરોગ્ય માટે ખૂબ લાભકારી હોય છે. કારેલા એવુ શાક છે જેનો સ્વાદ જલ્દી કોઈને ગમતો નથી. પણ તેનુ શાક આરોગ્ય માટે ખૂબ જ લાભકારી હોય છે
Yogini Ekadashi- હિંદુ ધર્મમાં એકાદશી તિથિનું ખૂબ જ મહત્વ માનવામાં આવે છે. પંચાંગ અનુસાર એક વર્ષમાં કુલ 24 એકાદશી તિથિ હોય છે. આમાંની એક છે અષાઢ માસના કૃષ્ણ પક્ષની યોગિની એકાદશી. આ વર્ષે યોગિની એકાદશી 2જી જુલાઈએ આવી રહી છે.
કેરીની ઋતુ ચાલી રહી અને ઘરે કેરીનો રસનો સ્વાદ ન માળીએ તો આ કેવી રીતે થઈ શકે છે. અમે તમને કેરીના રસની ખૂબ સરળ રેસીપી જણાવીશુ જેનાથી તમે પણ મિનિટિમાં કેરીનો રસ બનીવી શકશો.
ડુંગળીના અથાણાની ઝટપટ રેસીપી Onion pickle recipe ઇન્સ્ટન્ટ અથાણું રેસીપી
આ રેસીપી બનાવવામાં સરળ છે અને તમે તેમાં કોઈપણ કદની ડુંગળીનો ઉપયોગ કરી શકો છો. જો તમે મોટી ડુંગળી વાપરતા હોવ તો તેને નાના ગોળાકાર ટુકડામાં કાપી લો
Mango Pickle Recipe: ગરમીમા કાચી કેરીની સીઝન હોય છે. આ ઋતુમાં તમે કેરીનુ અથાણુ બનાવી શકો છો. કેરીનુ અથાણુ બનાવવુ ખૂબ સહેલુ હોય છે. તમે ફક્ત આ ટ્રિકથી મિનિટમાં કેરીનુ સ્વાદિષ્ટ અથાણુ તૈયાર કરી શકો છો.
Cooking Tips: મોટાભાગના ડોકટરો ઉનાળાની ઋતુમાં કારેલા ખાવાની સલાહ આપે છે. કારેલામાં એવા ઘણા તત્વો જોવા મળે છે, જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. કારેલાનું સેવન અનેક રોગોમાં થાય છે