ગુરુવાર, 5 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રેસીપી
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Modified: મંગળવાર, 3 ડિસેમ્બર 2024 (15:19 IST)

કોથમીર ની ચટણી બનાવવાની રીત

coriander chutney
સામગ્રી 
 
50 ગ્રામ કોથમીર
3-4 નંગ લીલા મરચા
1 ટી સ્પૂન જીરું
2 છુટી કળી લસણ
મીઠુ સ્વાદ મુજબ
પાણી જરૂર મુજબ
 
બનાવવાની રીત 
- કોથમીર, લીલા મરચા ને ધોઈ સાફ કરી લેવું.
- મિક્સીના ના જાર માં બધી સામગ્રી ભેગુ કરી લેવું અને જરૂર મુજબ પાણી રેડવું ઘટું રાખવી.
- બાઉલમાં કોથમીર ની ચટણી કાઢી લેવી.
 
- તૈયાર છે કોથમીર ની ચટણી