ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Modified: મંગળવાર, 8 જૂન 2021 (19:28 IST)

કાકડી-બૂંદી રાયતાતો ખૂબ ખાધું હશે હવે ટ્રાઈ કરો સમર સ્પેશનલ મેંગો રાયતા આ છે Recipe

Mango Raita Recipe- ઉનાળામાં ભોજનની સાથે પિરસાયેલા રાયતા ન માત્ર ખાવાનો સ્વાદ પણ વ્યક્તિની ભૂખને પણ વધારી નાખે છે. આજ સુધી તમે ઘણા પ્રકારના રાયતા તમારા રસોડામાં ટ્રાઈ કર્યા હશે પણ મેંગોના રાયતાનો સ્વાદ સૌથી જુદો અને ટેસ્ટી છે. આ નાર્મલ દહીં કેરીની રેસીપી છે. જેને તમે સ્વીટ ડિશની રીતે પણ ઉપયોગ કરી શકો છો. તો આવો મોડુ કઈ વાતની જાણીએ કેવી રીતે બને છે આ ટેસ્ટી રાયતો. 
 
 
મેંગો રાયતા બનાવવાની સામગ્રી 
- 3 કપ ઠંડુ દહી6 
- 2-3 મધ્યમ સાઈજના મેંગો 
1/4 નાની ચમચી ઈલાયચી પાઉડર 
1/4 નાની ચમચી કેસર 
ખાંડ જરૂર પ્રમાણે 
 
મેંગો રાયતા બનાવવાની રીત 
મેંગો રાયતા બનાવવા માટે સૌથી પહેલા દહીંને સારી રીતે ફેંટવુ અને ત્યારબાદ તમે ઈલાયચી પાઉડર મેંગો વગેરે નાખી સારી રીતે મિક્સ કરો. તમે ઉપરથી કેસર નાખો અને આ રાયતાને ખાવાથી પહેલા થોડીવાર અ ફ્રીજમાં રાખીને ઠંડુ કરી શકો છો. પણ ધ્યાન રાખો કે તેને 2-3 કલાકની અંદર જ ખાઈ લેવું. તમારો ટેસ્ટી મેંગો રાયતા બનીને તૈયાર છે.