રવિવાર, 10 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Updated : બુધવાર, 3 એપ્રિલ 2024 (18:32 IST)

Peanut dry chutney સીંગ- દાણાની સૂકી ચટણી

Peanut Dry chutney
Peanut Dry chatney સીંગ- દાણાની સૂકી ચટની 

સામગ્રી 
10 આખા સૂકા લાલ મરચાં
200 ગ્રામ શેકેલા સીગદાણા
100 ગ્રામ શેકેલા તલ
3-4 લસણની કળી 
2 ચમચી મરચું(કાશ્મીરી)
સ્વાદાનુસાર મીઠુ

બનાવવાની રીત 
- સૌપ્રથમ સીંગદાણા તલ  અલગ અલગ શેકી લો
- સીંગ દાણા ને સેકી ને તેના ફોતરા કાઢી લેવા
- હવે તેને ગ્રાઈન્ડરમાં ગ્રાઈન્ડ કરો
- હવે તેને એક બાઉલમાં કાઢીને તેની અંદર મીઠું મરચું અને ઉમેરો
-સૂકી સીંગદાણા ની ચટણી ત્યાર.
- ફ્રીઝમાં આ ચટણી સ્ટોર કરીને ઘણા દિવસો સુધી રાખી શકો છો.
- આ ચટણીમાં તેલ નાખી રોટલી સાથે ખાઈ શકો છો. કે તમે ઢોકળા ખાખરા પર ભભરાવીને ખાઈ શકો છો.

Edited By- Monica sahu