સેવ ટામેટાનું શાક
સેવ ટામેટાનું શાક sev Tometo
સામગ્રી : ટામેટા - 8, હળદર પાવડર - 1/2 ચમચી,લાલ મરીનો પાવડર - 1 ચમચી, હિંગ - 1 ચપટી ,જીરું - 1/2 ચમચી,સરસોં -1/2 ચમચી,લીલા મરચાં - 2,લીમડો -4, ગોળ - 2 નાની ચમચી, સિંધાલૂણ, તેલ - 1 ચમચી, સેંવ - 1 કપ
બનાવવાની રીત : પેનમાં તેલ ગરમ કરો . પછી એમાં જીરું,સરસોં ,હિંગ અને લીલા મરચાં ઉમેરો. થોડા સમય પછી સમારેલી ટમેટાં ઉમેરો. ઉપરથી લાલ મરી પાવડર અને હળદર ઉમેરો. હવે મીઠું નાખી ટામેટાંને સીઝવા દો. ધીમા તાપે રાખીને 5 મિનિટ માટે રાંધવું. પછી ગોળને એક કપ પાણી સાથે મિક્સ કરી નાખો. તાપને ધીમો કરી દો અને શાકને 5 થી 7 મિનિટ રાંધાવા દો. ગૈસને બંધ કરતા પહેલાં, તેમાં સમારેલ લીમડો નાખો. હવે શાકને સેવ નાખીને ગાર્નિશ કરી અને તરત જ સર્વ કરો.