રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: બુધવાર, 17 મે 2023 (16:53 IST)

યુવતીના અપહરણ બાદ આચરાયો ગેંગરેપ- પહેલા છોકરીને જંગલમાં લઈ જઈને માર માર્યો

jaipur crime news
Jaipur crime news- પ્રતાપ નગર પોલીસ સ્ટેશથી નાબાલિગ સગીર છોકરીથી મારપીટ અપહરણ અને ગેંગરેપના કેસ નોંધાયો છે. પીડિતાના પિતાની ફરિયાદ પર પ્રતાપ નગર પોલીસએ 2 ના વિરૂદ્ધ એફઆઈઆર નોંધાવી છે. પીડિતાના પિતાએ ફરિયાદ કરી છે કે 15 મેની સાંજે 6.30  વાગ્યે દીકરી ગોદાવરી અપાર્ટમેંટની આસપાસ ફરે રહી હતી . તે દરમિયાન બે યુવકો આવ્યા અને બળજબરીથી તેમની સાથે બાઈક પર બેસાડીને લઈ ગયા. 
 
આરોપીઓએ જંગલમાં લઈ જઈને યુવતી સાથે મારપીટ કરી અને પછી તેની સાથે એક-એક કરીને દુષ્કમની ઘટનાને અંજામ આપ્યો. ગેંગરેપની શિકાર સગીર જ્યારે ઘરે પહોંચી તો તેમના પરિવારને આપવીતી જણાવી. જેના પર સગીરના પરિજન તેમણે પ્રતાપ નગર પોલીસ સ્ટેશન લઈ ગયા. પોલીસએ મામલાની ગંભીરતાને જોતા કેસ દાખલ કર્યુ. અપહરણ, મારપીટ એન ગેંગરેપને જોતા આ મામલાની તપાસ એડિશનલ ડીસીપી નારાયણ તિવારીને કરી છે.