મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. અટલ બિહારી વાજપેયી
Written By
Last Updated : ગુરુવાર, 16 ઑગસ્ટ 2018 (16:10 IST)

અટલ બિહારી વાજપેયીની 'મોત સે ઠન ગઈ'

પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહ્બારી વાજપેયીની હાલત ખૂબ જ નાજુક છે.  AIIMSમાં તેમણે લાઈફ સપોર્ટ સિસ્ટમ પર મુકવામાં આવ્યા છે.  એમ્સ તરફથી રજુ મેડિકલ બુલેટિનના મુજબ વીતેલા 24 કલાકમાં તેમની હાલત વધુ બગડી છે. પૂર્વ પીએમન જોવા માટે નેતાઓનો જમાવડો થયો છે.  મોદી કેબિનેટના મોટાભાગના મંત્રી એમ્સમાં દાખલ્છે. અટલ બિહારી વાજપેયી ની કિડનીની નળીમાં સંક્રમણ છાતીમાં જકડન અને મૂત્રનળીમાં ઈંફેક્શન વગેરે પછી તેમેન 11 જૂનના રોજ એમ્સમાં દાખલ કરાયા હતા. જો કે હજુ પણ તેમની હાલત નાજુક છે. 
 
આજે આખો દેશ તેમને માટે પ્રાર્થના કરી રહ્યો છે તો ચાલો આજે તેમની આ કવિતા વાંચીએ 
 
મોત સે ઠન ગઈ 
 
ઠન ગઈ 
મોત સે ઠન ગઈ. 
 
જુઝને કા મેરા ઈરાદા ન થા 
મોડ પર મિલેંગે ઈસકા વાદા ન થા 
 
રસ્તા રોક કર વહ ખડી હો ગઈ 
યૂ લગા જીંદગી સે બડી હો ગઈ 
 
મોત કી ઉમર ક્યા હૈ ? દો પલ ભી નહી 
જીંદગી સિલસિલા, આજ કલ કી નહી 
 
મે જી ભર જિયા, મૈ મન સે મરુ 
લૌટકર આઉંગા, કૂચ સે ક્યો ડરુ ?
 
 
તૂ દબે પાવ, ચોરી છિપે સે ન આ 
સામને વાર કર ફિર મુજે આજમા 
 
મોત સે બેખરર જીંદગી કા સફર 
શાજ હર સુરમઈ, રાત બંસી કા સ્વર 
 
બાત એસી નહી કિ કોઈ ગમ હી નહી 
દર્દ અપને પરાયે કુછ કમ ભી નહી 
 
પ્યાર ઈતના પરાયો સે મુઝકો મિલા 
ન અપનો સે બાકી હૈ કોઈ ગિલા 
 
હર ચુનૌતી સે દો હાથ મૈને કિયે 
આંધીઓમે જલાયે બુઝતે દિયે 
 
આજ ઝકઝોરતા તેજ તૂફાન હૈ 
નાવ ભંવરો કી બાહો મે મેહમાન હૈ 
 
પાર પાને કા કાયમ મગર હૌસલા 
દેખ તેવર તૂફા કા તેવરી તન ગઈ 
 
- અટલ બિહારી વાજપેયી - પૂર્વ પ્રધાનમંત્રી