0
શિવકૃપા મેળવવવા જળ જરૂર ચઢાવું ...
ગુરુવાર,જુલાઈ 27, 2017
0
1
શ્રાવણ માસમાં તમારી વસ્તતાના કારણે પૂજા નહી કરી શકી રહ્યા હોય તો પરેશાન ન થવું. જ્યારે પણ સમય મળે આ 3 સરળ ઉપાય અજમાવો... ભોલેનાથ
1
2
શ્રાવણ મહિનો શરૂ થતા જ ભક્તો પોતાના ભક્તિ-ભાવ આસ્થા અને પુજન સાથે શિવમંદિર તરફ જાય છે. ભગવાન શિવ જ એકમાત્ર દેવ છે જેઓ નિષ્કલ અને સકળ બંને છે એટલે જ એમની લીંગ અને મૂર્તિ એમ બંને રૂપોનું પૂજન થઇ શકે છે. એક એવી માન્યતા પણ છે કે શ્રાવણ માસ દરમિયાન ...
2
3
શ્રાવણના મંગળવારે કરેલ હનુમાન પૂજન તરત ફળદાયી હોય છે. પંચાગ મુજવ શ્રાવણ હિંદુ વર્ષનો પાંચમો મહીનો છે અને શિવ ભક્તિનો જ ખાસ કાળ છે.
3
4
શ્રાવણ મહિનામાં સોમવારના દિવસે શ્રાવણ ભક્તિ ચરમસીમા પર હોય છે. બધા જ શહેરોના પ્રમુખ શિવ મંદિરોમાં આ દિવસે ખુબ જ ભીડ રહે છે અને સાથે સાથે વિશેષ પૂજા અને વિભિન્ન દ્રવ્યો વડે ભગવાન શિવનો અભિષેક પણ કરવામાં આવે છે.
મંદિરની સાથે સાથે ભક્તો ઘરોમાં ...
4
5
ભગવાન ભૂતભાવન શ્રી વિશ્વનાથ મંગલમય નમો. મહાત્મ્ય બહુજ મોટું છે. તેનાં નામ સમરણનો મહિમા મોટો છે. શિવ ચરીત્રોનું વર્ણન ભેદ ઉપનીષદ, શિવપુરાણ સ્કન્ધ પુરાણ, કર્મપુરાણ એવા કુલ અગિયાર મહાપુરાણમાં અમૃત સમાન સુંદર કથાઓ છે. તેનું શ્રવણ કરવાથી ભવોર્ભવની ભાવટ ...
5
6
વિવિધ રાશિઓની વ્યક્તિઓ જો નીચે જણાવેલાં દ્રવ્યો ભગવાન શંકરને અર્પણ કરે તો ગ્રહોનો અશુભ પ્રભાવ શાંત થાય છે અને તેના પર શિવકૃપા વરસે છે. મેષઃ મધ, ગોળ, શેરડીનો રસ અને લાલ ફૂલ શિવજીને અર્પણ કરો અને 'ૐ મમલેશ્વરાય નમઃ ।' મંત્રનો જાપ કરો.
6
7
શ્રાવણમાં ભૂલીને પણ શિવલિંગ પર હળદર નહી ચઢાવવી જોઈએ ...
7
8
સોમવારના ઉપવાસ ચૈત્ર ,વૈશાખ, કાર્તિક અને માર્ગશીર્ષની તેજસ્વી પખવાડિયામાં પ્રથમ તારીખ થી શરૂ થાય છે . આ સોળ સોમવાર સુધી પૂર્ન શ્રદ્ધા અને ભક્તિપૂર્વક રાખવાથી મનભાવતું ફળની પ્રાપ્તિ થાય છે પણ શ્રાવણ મહિનાના સોમવારે ઉપવાસ અને ભગવાન શિવની પૂજા- અર્ચના ...
8
9
દર વર્ષે પવિત્ર શ્રાવણ માસ આવે છે જેમાં ભગવાન શિવની ઊપાસના શ્રેષ્ઠ ગણવામાં આવે છે.
સત્ય-જ્ઞાન-અનંત અને સચ્ચિત્ આનંદ રૃપે શિવતત્ત્વ પ્રસીધ્ધ છે. આકાશની માફક શિવતત્ત્વ સર્વ વ્યાપક છે. ભક્તિ બે પ્રકારની છે. સગુણ તથા નિર્ગુણ. ...
9
10
ધન પ્રાપ્તિ માટે
બિલ્વપત્રથી અર્ચના કરો.
10
11
દરેક કાનુડાની વાંસળી વગાડતી મૂર્તિ જરૂર જોતા હશે. શ્રીકૃષ્ણની વાંસળી કાયમ બધા લોકોને જિજ્ઞાસાનુ કેન્દ્ર રહી છે. મોટાભાગના લોકો શ્રીકૃષ્ણની વાંસળીનુ રહસ્ય અને તેની પાછળની વાર્તા નથી જાણતા. ભગવાન શ્રીકૃષ્ણની વાંસળીમાં જીવનનો સાર છુપાયેલો છે. આવો અમે ...
11
12
તંત્ર જ્યોતિષ મુજબ ઘણા ચમત્કારિક ઉપાય છે , જેના માધ્યમથી તમે સપનામાં ભગવાનની કૃપા મેળવી શકો છો. એવું જ એક ઉપાય આ પણ છે જેમાં હનુમાનજી સપનામાં આવીને સાધકને
12
13
ચંદ્રને ભગવાન શંકરના માથામાં ધારણ કરાય છે. પ્રજા પિતામહ બ્રહ્માએ ચંદ્ર દેવને બીયણ, ઔષધી ,જળ અને બ્રાહમણોનો રાજા બનાવ્યા. ચંદ્ર દેવ મનના કારક છે. નવગ્રહોમાં એનુ બીજુ સ્થાન છે. ચંદ્રમાની પ્રતિકૂળતાથી ભૌતિક રૂપથી મનુષ્યને માનસિક કષ્ટ અને શ્વાસ વગેરેના ...
13
14
અનંત-અનંત સમય પછી કોઇક સદ્દગુરૂ થાય છે. સિધ્ધ તો ઘણાં હોય છે. સદ્દગુરૂ બહું જ થોડા સિદ્ધ તે જે સત્યને જાણ્યા સદ્દગુરૂ તે જેમણે જાણ્યું નહીં પણ જણાવ્યું. સિધ્ધ તે કે જેમણે પોતે પામ્યા પણ વહેંચી ના શક્યા. સદ્દગુરૂ તે જેમણે મેળવ્યું અને બાટયુ ...
14
15
અષાઢ મહિનાની પૂર્ણિમાને ગુરૂ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે ગુરૂની પૂજાનું ખાસ મહત્વ છે. આપણા દેશમાં આ તહેવાર ખૂબ જ શ્રધ્ધા અને ભાવથી ઉજવવામાં આવે છે. પ્રાચીન સમયમાં જ્યારે વિદ્યાર્થી ગુરૂના આશ્રમમાં નિ:શુલ્ક શિક્ષા મેળવતા હતાં, ત્યારે આ ...
15
16
જે લોકોની કુંડળીમાં ગુરૂ અશુભ હોય છે. તેમને સફળતા મળવામાં શંકા હોય છે. કારણ કે તેઓ ક્યારેય નેતૃત્વ નથી કરી શકતા. કાયમ બીજાના નેતૃત્વમાં જ કાર્ય કરે છે. તેમના લગ્નમાં મુશ્કેલીઓ આવે છે અને વાણી સંબંધી દોષ પણ થાય છે. બીજી પણ અનેક સમસ્યાઓ આ જાતકોને ...
16
17
ગુરૂ પૂર્ણિમાના પર્વ અધ્યાત્મ , સંત -મહાગુરૂ અને શિક્ષકો માટે સમર્પિત એક ભારતીય તહેવાર છે. આ વર્ષ આ મહોત્સવ 19 જુલાઈ 2016 ને ઉજવાય છે. આ પર્વ પારંપરિક રૂપથી ગુરૂઓ માટે છે.
17
18
પુરાણોમાં ઉલ્લેખ છે કે એકવાર માં પાર્વતીએ ખૂબ ઉત્સુકતા સાથે દેવાધિદેવ મહાદેવને પ્રશ્ન કર્યો કે આવુ કેમ થાય છે કે તમે અજર અમર છો અને મને દરેક જન્મ પછી એક નવુ સ્વરૂપમાં આવીને ફરીથી વર્ષોથી કઠોર તપસ્યા પછી તમને પ્રાપ્ત કરવાના હોય છે. જ્યારે મને તમને જ ...
18
19
દ્વારકામાં ક્યારે સુધી રહ્યા કૃષ્ણ - ગુજરાતના સમુદ્ર કાંઠે બનેલી તેમની પ્રિય બગરી દ્વારકાને એક-એક ભવનનો નિર્માણ શ્રીકૃષ્ણએ તેમના ઈચ્છાનુસાર કરાવ્યું હતું. પણ શ્રીકૃષ્ણ આ નગરીમાં ક્યારે પણ 6 માસથી વધારે નહી રહી શકયા.
19