Hindu Festivals 8

ગુરુવાર, 5 માર્ચ 2026
0

Happy New Year Wishes Quotes Messages - ગુજરાતી નૂતન વર્ષના અવસર પર મોકલો સૌને હેપી નૂતન વર્ષાભિનંદન મેસેજ સાલ મુબારક

ગુરુવાર,ઑક્ટોબર 2, 2025
0
1
ગુજરાતમાં દશેરાના દિવસે એટલેકે રાવન દહન થાય તે દિવસે લોકો લાખો રૂપિયાના જલેબી ફાફડા આરોગી જાય છે. એવું લાગે છે જે કે જેમ આ તો એક પરંપરા જ બની ગઈ છે. તમે પણ દશેરાએ ફાફડા-જલેબી ખાતા હશો પરંતુ શું તમે જાણો છો કે આ રિવાજ કેવી રીતે શરૂ થયો?
1
2
Dussehra 2025 Upay: દશેરા એ ખરાબ પર સારાના વિજયનું પ્રતીક છે. આ દિવસ નવા સાહસો શરૂ કરવા અને અમુક ધાર્મિક વિધિઓ કરવા માટે પણ શુભ માનવામાં આવે છે. તેથી, આજે આપણે દશેરા પર કરવામાં આવતી કેટલીક ખાસ વિધિઓ શેર કરવા જઈ રહ્યા છીએ.
2
3
આ સ્વાદિષ્ટ વાનગીઓ સાથે વિજયાદશમીની ઉજવણી કરો! પરંપરાગત વિજયાદશમી વાનગીઓ વિશે જાણો. વિજયાદશમી વાનગીઓ 1. પૂજા પ્રસાદ: ખીચડી અને તડકા દાળ * પૂજા દરમિયાન આપવામાં આવતી સરળ અને પૌષ્ટિક વાનગીઓ.
3
4
વિજયાદશમીનો તહેવાર ભારતમાં અસત્ય પર સત્યના વિજય તરીકે ઉજવવામાં આવે છે. વિજયાદશમી પર સોના પત્તા (શમી વૃક્ષના પાંદડા) વહેંચવાની પરંપરાનું ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ છે. આ પરંપરા સદીઓથી ચાલી આવી છે અને તેને સમાજમાં સૌભાગ્ય અને સમૃદ્ધિનું પ્રતીક ...
4
4
5
શમી પર અનેક દેવતા એક સાથે નિવાસ કરે છે. સનાતન ધર્મમાં કરવામાં આવેલ યજ્ઞોમાં શમી વૃક્ષની સમિધાઓને અર્પિત કરવો ખૂબ શુભ અને શીઘ્ર ફળદાયક માનવામાં આવે છે. શમીનો છોડ ઘરમાં રોપિત કરવાથી શનિના આશીર્વાદને પ્રાપ્ત થવાની સાથે જ પૈસા પણ ઉગવા માંડે છે. (ધરમાં ...
5
6
હિન્દુ ધર્મમાં વૃક્ષોને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જ્યારે વૃક્ષો દેવી-દેવતાઓ સાથે સંકળાયેલા છે, ત્યારે તેઓ ગ્રહો અને નક્ષત્રો સાથે પણ સંકળાયેલા છે. શમી વૃક્ષને ભગવાન શનિ અને શનિ ગ્રહનું પ્રતીક માનવામાં આવે છે. તેથી, તેની પૂજા મહત્વપૂર્ણ છે. ...
6
7
Dussehra Wishes: આ દશેરા પર, આપણે રાવણ તરીકે નહીં, રામ તરીકે જીવવાનો સંકલ્પ લેવો જોઈએ. તમારા પ્રિયજનોને વિજયાદશમીની શુભેચ્છાઓ મોકલો. દશેરા વિજયાદશમીની શુભેચ્છાઓ, ક્વોટ્સ: દશેરા આપણને શીખવે છે કે અંતમાં હંમેશા સારાનો વિજય થાય છે. આ વખતે, 2 ઓક્ટોબરે ...
7
8
Dussehra Wishes: આ દશેરા પર, આપણે રાવણ તરીકે નહીં, રામ તરીકે જીવવાનો સંકલ્પ લેવો જોઈએ. તમારા પ્રિયજનોને વિજયાદશમીની શુભેચ્છાઓ મોકલો. દશેરા વિજયાદશમીની શુભેચ્છાઓ, અવતરણો: દશેરા આપણને શીખવે છે કે અંતમાં હંમેશા સારાનો વિજય થાય છે. આ વખતે, 2 ઓક્ટોબરે ...
8
8
9
Importance of Dussehra: ખરાબ પર હંમેશા સારાનો વિજય થાય છે. આનું પ્રતીક બનાવવા માટે દર વર્ષે વિજયાદશમીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. રાવણના પુતળાના દહનની સાથે, આ દિવસે દુર્ગાની મૂર્તિઓ પણ શોભાયાત્રામાં પ્રદર્શિત કરવામાં આવે છે. ચાલો જાણીએ ...
9
10
નવરાત્રિના નવ દિવસ મોડી રાત સુધી જાગીને રાસ ગરબા ખેલીને થાકેલા ખેલૈયાઓ દશેરાના દિવસે આરામ ફરમાવી આનંદ પ્રમોદ કરે છે
10
11
માઁ દુર્ગાજીનું આઠમી શક્તિનુ નામ છે મહાગૌરી. દુર્ગાપૂજાના આઠમાં દિવસે મહાગૌરીની ઉપાસનાનુ વિધાન છે. એમની શક્તિ અપાર અને ફળદાયક છે. એમની ઉપાસનાથી ભક્તોના બધા પાપ ધોવાય જાય છે. ભવિષ્યમાં પાપ-સંતાપ, દુ:ખ તેની પાસે નથી ફરકતા
11
12
Dussehra (Dasara) 2025 Date And Time, Vijayadashami Kyare Che : દેશના જુદા જુદા ભાગમાં વિજયાદશમી/દશેરાને જુદી જુદી રીતે ઉજવવામાં આવે છે. ગુજરાતમાં દશેરા પર શસ્ત્રો પૂજા અને વાહન ખરીદવુ શુભ માનવામાં આવે છે.
12
13
શારદીય નવરાત્રી 22 સપ્ટેમ્બરથી શરૂ થઈ હતી. આ વર્ષે નવરાત્રીમાં એક દિવસ ઉમેરવામાં આવી રહ્યો છે. પરિણામે, દશેરાની તારીખ અંગે મૂંઝવણ છે. ચાલો તમને જણાવીએ કે દશેરા ક્યારે ઉજવાશે.
13
14
માઁ દુર્ગાના સાતમાં સ્વરૂપને કાલરાત્રીના નામથી ઓળખવામાં આવે છે. નવરાત્રિના સાતમા દિવસે કાલરાત્રિને પુજા કરવામાં આવે છે. આ સિવસે સાધકનું મન સહાર ચક્રમાં સ્થિર રહે છે. આના માટે બ્રમાંડની સમસ્ત શક્તિઓના દ્વાર ખુલી જાય છે.
14
15
હિન્દુ ધર્મમાં, દશેરા, જેને વિજયાદશમી તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એક એવો મહાન તહેવાર છે જે અધર્મ પર ધર્મના વિજયનું પ્રતીક છે. ભગવાન રામે આ દિવસે લંકાના શાસક રાવણનો વધ કર્યો હતો, જેનાથી અંધકારનો અંત આવ્યો હતો
15
16
Brahmacharini mata બ્રહ્મચારિણી માતાની પૂજા વરાત્રી બીજા દિવસે પૂજા કરવામાં આવે છે. નવ શક્તિયોમાં બીજુ રૂપ બ્રહ્મચારિણીનું છે.
16
17
Happy Shardiya Navratri Sandesh: શારદીય નવરાત્રી 2025 માટે મોકલવા માટે 50+ અદ્ભુત શુભેચ્છાઓ, સંદેશાઓ, ક્વોટ્સ અને ફોટા . તમે તેમને WhatsApp, Instagram અને Facebook પર શેર કરી શકો છો. આ સંદેશાઓ દ્વારા, તમે તમારા પરિવાર, મિત્રો અને સંબંધીઓને દેવી ...
17
18
shailputri Mata- શૈલપુત્રી મંત્ર Shailputri mantra વન્દે વાગ્છિતલાભાય ચન્દ્રાર્ધ કૃત શેખરામ્ । વૃષારૂઢાં શૂલધરાં શૈલપુત્રી યશસ્વિનીમ્ ।।
18
19
હિન્દુ કેલેન્ડર મુજબ, કાર્તિક મહિનાનું વિશેષ મહત્વ છે. આ મહિનાની અમાસના દિવસે દિવાળી ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ તહેવાર અંધકાર પર પ્રકાશના વિજયનું પ્રતીક છે. એવું માનવામાં આવે છે કે ભગવાન રામ અને માતા સીતા કાર્તિકની અમાસના દિવસે મળ્યા હતા...
19