0
આઝાદ ભારત, શુ મેળવ્યું? શુ ગુમાવ્યું?
ગુરુવાર,ઑગસ્ટ 14, 2008
0
1
જય જન ભારત, જન મન અભિમત,
જન ગણ તંત્ર વિધાતા
ગૌરવ ભાલ હિમાલય ઉજ્જવલ
હૃદય હર ગંગાજલ
કટિ વિન્ધ્યાચલ સિન્ધુ ચરણ તલ
મહિમા શાસ્વત ગાતા
હરે ખેત, લહરે નદ નિર્ઝર...
1
2
અમેરિકા સાથેના આપણા સંબંધો વધારે નજીક થઈ ગયાં છે અને હવે તો આપણે બરાબરના ભાગીદાર છીએ. આપણી વચ્ચે ઘણી સમાનતા છે. આપણે ચીન અને પાકિસ્તાનની સાથે પણ સંબંધ સુધારવા માટે કાર્ય કરવું જોઈએ. ભારતની વિદેશનીતિને લઈને પાછલાં સાહીઠ વર્ષોથી
2
3
'ભાગલા પાડો ને રાજ કરો'ની ખરાબ નીતિ. આ મુદ્દે મુસ્લીમ લીગ અને બીજી બાજુ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે અંગ્રેજોનો ભરપુર સાથ આપ્યો હતો. સ્વતંત્રતા બાદ એક પૃથક મુસ્લીમ રાષ્ટ્રની માંગના લીધે છેલ્લે દેશનું વિભાજન થયું જેના દુષ્પરિણામ આપણે આજે પણ ભોગવી રહ્યાં ...
3
4
આવનાર દરેક યુગ હાહાકાર, કરૂણ ક્રંદન, મુશ્કેલીઓ તેમજ ચેતનાઓના વિકાસની અડચણો જ ધરતી પર મહાપુરૂષોનું સ્મરણ કરીને તેમને બોલાવે છે અને તેમનું અવતરણ કરાવે છે. યોગેશ્વર ભગવાન શ્રીકૃષ્ણ તેમજ રામકૃષ્ણ પરમહંસદેવના અવરતણની સાથે જ વિશ્વ માનવો માટે ચેતના
4
5
દેશને આઝાદ થયે 61 વર્ષ થશે અને આની ખુશીમાં દિલ્હીના લાલ કિલ્લા પર આપણા દેશના પ્રધાનમંત્રી દ્વારા ધ્વજવંદન કરવામાં આવશે. આ દિવસે દેશના દરેક ખુણાની અંદર ખુશીનું વાતાવરણ જાળવી રાખવા માટે જુદા જુદા પ્રોગામોનું આયોજન કરાશે. નેતાઓ ખુબ જ મોટા મોટા
5
6
દેશની આન માન અને શાનનું પ્રતિક રાષ્ટ્રીય ધ્વજને રાષ્ટ્રીય પર્વ અને બીજા મહત્વપૂર્ણ પ્રસંગે પૂરી ગરિમા અને સન્માનપૂર્વક લહેરાવવા માટે ઘણી સાવધાનિયો રાખવી જોઈએ.
6
7
શિક્ષક જ એ ધુરી છે જેના પર સમાજનો સર્વાગી વિકાસ નિર્ભર છે. રાષ્ટ્રનો ઉત્થાન અને પતન શિક્ષકની સકારાત્મક અને નકારાત્મક સક્રિયતાનુ પરિણામ હોય છે. વૈદિકકાળથી લઈને આજ સુધી શિક્ષા મેળવનાર સમાજના નિર્માણમાં શિક્ષકનુ મહત્વ સર્વવિદિત છે. તેથી મહર્ષિ અરવિંદે ...
7
8
સાહીઠ વર્ષ ઓછા નથી હોતા - શીખવા માટે. જેમણે ગુલામી જોઈ તે વૃધ્ધ થઈ ચૂક્યા છે. જેમને સ્વતંત્ર ભારતમા શ્વાસ લીધો છે તેઓ આનુ મૂલ્ય જાણવા તૈયાર નથી.
8
9
શુ આપણે આઝાદ છે. નહી, આપણુ ભારતવર્ષ એ ભારત નથી, જેને માટે આપણે સ્વતંત્રતાની લડાઈ લડી હતી. આ તો 2 જૂન 1947ના રોજ પસાર થયેલો એક પ્રસ્તાવ જ છે. લોર્ડ માઉંટ બેટનના વાયસરોય હાઉસમાં આપવામાં આવેલા નિર્ણયને આજે પણ આપણે માનીએ છીએ.
9
10
સરકાર પડી જશે થોડી એવી બોલબાલા છે
એવુ લાગે છે કે સરકાર ગરબડિઓની શાળા છે.
શાસનની કૃપા દ્રષ્ટિથી જ ગુંડાઓની આંગળી ઘી માં છે
પણ લોકોના નસીબમાં તો એ જ સૂકો રોટલો છે.
10
11
ગાંધીજીએ જાણ્યુ કે ભારતમાં સદીઓથી પલ્લવિત સામાજીક વિભેદ, જેમા ખેડૂત અને શ્રમિક જકડાયેલા છે, તેમની બેડીઓ તોડ્યા વગર ભારતમાં સામાજિક એકતાની સ્થાપના શક્ય નથી.
11
12
આજે ગ્રામીણ બજારના તમામ નાના-મોટા ઉદ્યોગોએ પોતાની તરફ વધુ આકર્ષિત કરી રહ્યો છે. પરંતુ રોકાણના આ પ્રવાહ હોવા છતા આધારભૂત સુવિદ્યાઓના અભાવને જોતા ગ્રામીણ વસ્તીને ગામમાંજ રોકીને સુખ મેળવવુ મુશ્કેલ છે.
12
13
એમા કોઈ શંકા નથી કે સ્વાધીનતાના 60 વર્ષ પછી પણ આ અમારું દુર્ભાગ્ય છે કે આજે પણ ભારતમાં રાષ્ટ્ર શુ છે, તેની પરિકલ્પના શુ છે, તે એક દિશા વગરની ચર્ચા બની ચૂકી છે. જ્યરે એક દેશ કેવી રીતે બને છે, તેને કોણ બનાવે છે. એ પોતાનામાં એક સુસ્પષ્ટ છે,
13
14
ભારતીય સંસ્કૃતિમાં આવા અનેક ઉદાહરણ મળી જશે, જ્યારે સ્ત્રીઓએ દરેક પગલે તેમના પતિઓને સાથ આપ્યો અને દરેક રાહ પર તેમની સાથે દરેક ડગલે સાથે રહી.. કસ્તૂરબા ગાઁઘી, બાપૂ જેમણે બા કહેતા હતા, આવી જ સ્ત્રીઓમાંથી એક હતા, જેમણે દરેક પગલે ગાઁઘીજીનો સાથ આપ્યો. ...
14