બુધવાર, 18 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated : ગુરુવાર, 8 જુલાઈ 2021 (16:37 IST)

70 % સુધીની છૂટ પર ખરીદો ફ્રીઝ, AC અને વૉશિંગ મશીન શરૂ થઈ Amazon ની Monsoon Sale

જો તમે ઘરથી સંકળાયેલો સામાન ખરીદવાનો પ્લાન કરી રહ્યા છો તો અમેજનની આ સેલ તમારા માટે છે. હકીકતમાં ઈ-કામર્સ વેબસાઈટ અમેજન મેગા હોમ માનસૂન સેલ (Amazon Mega Home Monsoon Sale) આજથી જ શરૂ થઈ ગઈ. આ સેલ 11 જુલાઈ સુધી ચાલશે આ સેલના દરમિયાન અમેજન હોમ અને કિચન એપ્લાયંસેસ પર 70 ટકા સુધીની છૂટ આપી રહ્યુ છે. આ સેલમાં એસી ફ્રીઝ અને વૉશિંગ મશીન પર ભારે ડિસ્કાઉંટ મળી રહ્યુ છે. તેની સાથે જ કંપની કેટલાક બીજા ઑફર અને ડીલ્સ પણ આપી રહી છે. આવો તમને જણાવીએ આ સેલથી સંકળાયેલી બધી વિગત 
 
બીજા ઑફર અને ડિસ્કાઉટ 
Amazon ઈંડિયા આ માનસૂન સેલમાં એસબીઆઈ ક્રેડિટ કાર્ડની ખરીદી પર 10% સુધીની છૂટ કે 5000 રૂપિયા સુધીનો સામાન ખરીદવા પર 1250 રૂપિયા સુધીનો ઈસ્ટેંટ ડિસ્કાઉંટ આપી રહ્યુ છે. તેની સાથે જ નો કોસ્ટ EMI પર પણ તમે પ્રોડક્ટ ખરીદી શકો છો. 
 
Amazon Sale માં આ પ્રોડક્ટસ પર મળી રહી છે છૂટ 
અમેજનની આ ખાસ સેલમાં કંપની 6999 રૂપિયાની શરૂઆતી કીમત પર વૉશિંગ મશીન રજૂ કરી રહી છે. કંપની સેમસંગ, એલજી અને વ્હર્લપુલ જેવી કંપનીઓની મશીન પર 30% સુધીની છૂટ આપી રહી છે.

Amazon ની આ સેલમાં તમે સેમસંગ, એલજી અને વ્હર્લપુલ, હાયર અને ગોદરેજ જેવી કંપનીઓના રેફ્રીજરેટરને 35%ની છૂટ પર ખરીદી શકો છો. તેમજ આ સેલમાં એનર્જી એફ્ફીસિએંટ રેફ્રીજરેટર 13,490 ની કીમતમાં ઉપલબ્ધ છે. તેમજ કનર્ટિબલ રેફ્રીજરેટર 21,790 થી શરૂ છે. 
 
તેથી  સાથે જ ઑટોમેટિક ટૉપ લોડ વૉશિંગ મશીનની શરૂઆતી કીમા 9999 રૂપિયા રાખી છે. જેને ગ્રાહક  નો કોસ્ટ EMI પર 941 દર મહીના આપીને ખરીદી શકે છે. હીટરની સાથે આવતી ટૉપ લોડ મશીન 17200ની શરૂઆતી કીમત પર ઉપલબ્ધ હશે અને વાઈ-ફાઈ ઈનેબલ વૉશિંગ મશીન 32,999 રૂપિયાની શરૂઆતી કીમત પર ઉપલબ્વ્ધ હશે. 
 
તે સિવાય કંપની  AmazonBasics એયર કંડીશનની ખરીદી પર 60% સુધીની છૂટ આપી રહી છે.