રવિવાર, 24 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: રવિવાર, 3 ફેબ્રુઆરી 2019 (10:32 IST)

ગુજરાતી - જોક્સ

ગુજરાતી - જોક્સ
પતિ- પત્નીથી  : જો મને ને લોટરી લાગે તો તું શું કરશે ?
પત્ની : હું અડધું ઈનામ લઈને હંમેશ માટે જતી રહું.
પતિ : બહુ સરસ -  મને 50 રૂપિયાની લોટરી લાગી છે 
આ લે 25 રૂપિયા અને ચાલતી પકડ