શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , શુક્રવાર, 7 ઑક્ટોબર 2016 (12:31 IST)

રાહુલનુ દલાલીવાળુ નિવેદન મનોબળ તોડનારુ - અમિત શાહ

બીજેપી અધ્યક્ષ અમિતે સર્જિકલ સ્ટ્રાઈક પર મીડિયા રિપોર્ટિંગની પ્રશંસા કરી. પીઓકેમાં ભારતીય સેના દ્વારા કરવામાં આવેલ સર્જિકલ સ્ટ્રાઈક પર મીડિયાની ખોજી પત્રકારિકાના તેમણે વખાન કર્યા. જાણો શુ બોલ્યા અમિત શાહ.. 
 
- દેશની જનતામાં ઉત્સાહના વાતાવરણનો સંચાર થયો 
- ભારતની સરકારની કૂટનીતિક સફળતાઓમા પણ મીડિયાએ સકારાત્મક અને મહત્વપુર્ણ રોલ ભજવ્યો. 
- ભારતીય જનતાનુ મનોબળ વધારવામાં મીડિયાનો પણ મહત્વપૂર્ણ રોલ 
- મીડિયાએ સર્જીકલ સ્ટ્રાઈક પર સવાલ કરનારાઓ પર ખોજી પત્રકારિકા દ્વારા સીમા પારથી રિપોર્ટ કરીને જનતા સામે હકીકત મુકી. 
- સેનાના સાહસને રાજનીતિકનો રંગ અડી ન જાય  તેનો પ્રયાસ કર્યો પણ કેટલીક પાર્ટીઓ તેને રાજનીતિક રંગ આપ્યો. 
- હુ એવા તમામ પ્રયાસોનોની નિંદા કરુ છુ જેમણે પણ આવો પ્રયાસ કર્યો તેમણે સેના અને શહીદોનુ અપમાન કર્યુ. 
- મીડિયાએ સર્જીકલ સ્ટ્રાઈક પછી સકારાત્મક રોલ ભજવ્યો 
- રાહુલ ગાંધીએ દલાલી શબ્દનો પ્રયોગ કર્યો. આ ઘટના એવી નથી કે દલાલી શબ્દનો પ્રયોગ થાય. આ સેનાનુ મનોબળ તોડનારુ છે. 
- રાહુલનુ નિવેદન સેનાની વીરતાનુ અપમાન છે. 
- આખો દેશ અને બીજેપી સેનાની સાથે ઉભી છે. 
- નિવેદનો પર નહી સેનાની બુલેટ પર વિશ્વાસ છે. 
- સરકાર દ્રઢતા સાથે સેના પાછળ ઉભી છે. 
- પાક. હલચલ મચેલી જોયા પછી પુરાવાની શુ જરૂર.. g