રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શનિવાર, 28 એપ્રિલ 2018 (12:08 IST)

બ્રૂનાનુ બોલ્ડ ફોટોશૂટ, ટૂરિસ્ટમાંથી બની ગઈ બોલીવુડ અભિનેત્રી

બ્રાઝીલિયન એક્ટ્રેસ બ્રૂના અબ્દુલ્લા ફરી ચર્ચામાં છે. તાજેતરમાં જ તેણે બોલ્ડ અંદાજમાં પોતાનુ ફોટોશૂટ કરાવ્યુ છે. ફોટોગ્રાફર રાહુલ ઝાંગીયાનીએ આ ફોટોશૂટ કર્યુ છે.
આ ફોટોને બ્રૂનાએ પોતાના ઈંસ્ટાગ્રામ એકાઉંડ પર શેયર કર્યુ છે. તેમા તે ટોપલેસ બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે. 
ઉલ્લેખનીય છે કે  બ્રૂના જય હો, ગ્રૈંડ મસ્તી, દેશી બોયઝ, આઈ હેટ લવ સ્ટોરી વગેરે ફિલ્મોમાં જોવા મળી છે. 
 
બ્રૂના ડાંસિંગ ક્વીન, ખતરો કે ખિલાડી, નચ બલિયે વગેરે રિયાલિટી શોમાં પણ જોવા મળી ચુકી છે. 
બ્રૂના બ્રાઝીલમાં ભણી છે. તે ભારત ટૂરિસ્ટના રૂપમાં આવી હતી. પણ અહી બોલીવુડની લોકપ્રિયતા જોઈને ખુદને એક એક્ટ્રેસના રૂપમાં સ્થાપિત કરી લીધી. 
બ્રૂના અનુભવ સિન્હાની ફિલ્મ કૈશ માં રેહમ કરે... ગીત પર પરફોર્મ કરી ચુકી છે.