રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: શુક્રવાર, 19 એપ્રિલ 2019 (11:42 IST)

ગુજરાતી જોક્સ - ગુજરાતી જમાઈ

ગોપાલ ત્રણ વખત એક જ ટી શર્ટ પહેરીને બયરાંને તેડવા સાસરિયે ગયો.. 
સાસુએ ચા નો કપ હાથમાં આપતા કહ્યુ - કેમ દર વખતે એક જ ટી શર્ટ પહીરીને આવો છો બીજું નથી.. 
ગોપાલ - તમારે પણ ત્રણ-ત્રણ છે દરવખતે એક જ ને કેમ મોકલો છો... !!