શુક્રવાર,ઑક્ટોબર 12, 2007
રસૂલે અકરમ હજરત મોહમ્મદ હિજરત પલાયન કરીને જ્યારે મકકાથી મદીના પરત ફર્યા ત્યારે જોયું કે ત્યાંના લોકોએ બે એવા તહેવારો નક્કી કરી રાખ્યા છે કે તેઓ જાત જાતની રંગ-રેલીયા ઉજવે છે, દારૂ અને છોકરીમાં મસ્ત રહે છે, જુગાર રમે છે, મારા-મારી કરે...