Last Updated : મંગળવાર, 24 નવેમ્બર 2015 (16:26 IST)
એટીએમનો ઉપયોગ કરતા હોય તો જરૂર વાંચો..
એટીએમનો પ્રયોગ આજે દરેક વ્યક્તિ કરે છે. પણ એટીએમ કાર્ડ સાથે દગાખોરીની ઘટનાઓ પણ વધી રહી છે. આવામાં જરૂરી છે કે એટીએમ કાર્ડનો પ્રયોગ કરવામાં સાવધાની રાખવામાં આવે. આવો જાણીએ આવી જ કેટલીક સાવધાનીઓ ...