રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. આઈટી
Written By
Last Modified: ગુરુવાર, 2 જૂન 2022 (16:00 IST)

ગુગલ નું નવું ફીચર- મેસેજ ટાઈપ પણ કરી શકો છો.

ગુગલ નું નવું ફીચર ખૂબ જ એડવાંસ થઈ રહ્યો છે. આ ફીચર્સના કારણે યૂજર્સને એક્યુઅરસી મળશે અને તે સરળતાથી બીજા શબ્દોને સર્ચ કરી શકશે જાણો શું છે આ નવો ફીચર 
 
ગૂગલના સ્માર્ટ વૉયસ અસિસ્ટેંટના વિશે અમે બધા જાણીએ છે અમે જાણીએ છે કે આ ફીચર્સની મદદથી યૂજર્સ માત્ર બોલીને જ મેસેજ ટાઈપ કરી શકે છે. મેસેજ મોકલી શકે છે કૉલ ડાયલ કરી શકે છે અને ગીતને પણ પ્લે કરી શકે છે . હવે કંપની તેમના આ ગીચર્સને અપડેટ કરી રહી છે સાથે જ એંડ્રાયડ યુજર્સ માટે એક્યુરસીને સારુ બનાવવા માટે પર્સનલાઈજ્ડ સ્પીચ રિકાગનાઈજેશન ફીચર્સ લાવી રહી છે. આટલુ જ નહી ગૂગલ અસિસ્ટેંટની મદદથી (Whatsapp Features) પર મેસેજ ટાઈપ પણ કરી શકો છો.