રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. આઈટી
Written By
Last Modified: મંગળવાર, 31 મે 2022 (15:10 IST)

iPhone 13ને બંપર ડિસ્કાઉંટમાં ખરીદવાનો અવસર Amazon કે ફ્લિપકાર્ટ જાણો કોના ઑફરથી મચી લૂટ

apple-iphone-13
જો તમારા મન માર્કેટમાં હાજર લેટેસ્ટ આઈફોન એટલે જે iphone 13 ખરીદવાનો છે તો અમે તમારા માટે ભારતની બે લોકપ્રિય ઈ- કાર્મસ સાઈટ Amazon અને  Flipkart દ્વારા આઈફોન 13 રજૂ કરી રહ્યા છે અને ઑફર વિશે જણાવી રહ્યા છે. અહીં અમે તમને આઈફોન 13ના ફીચર્સ અને સ્પેસિફિકેશનથી તેના પર મળતા આકર્ષક ડીલ 
 
વિશે વિસ્તારથી જણાવી રહ્યા છે. 
 
Amazon પર Apple iPhone 13
ઑફરની વાત કરીએ તો Apple iPhone 13 ના (Product) RED કલર 128GB સ્ટોરેજ વેરિએંટની કીમત  79,900 રૂપિયા છે પણ તેને 10 ટકા ડિસ્કાઉંટ પછી  71,990માં ખરીદી શકાય છે. એક્સચેંજ ઑફરની વાત કરીએ તો આ આઈફોનની ખરીદ પર જૂનો ફોન એક્સચેંજ કરતા પર 11,150 રૂપિયાની બચત કરી શકાય છે. બેંક ઑફરની વાત કરીએ તો Kotak Bank ક્રેડિટ કાર્ડથી ચુકવણી પર 10 ટકાની બચત કરી શકાય છે. તેમજ Standard Chartered ક્રેડિટ કાર્ડ EMI ટ્રાન્ઝેક્શન 7.5 ટકા સુધી એટલે કે વધુમાં વધુ 1500 રૂપિયાની બચત કરી શકે છે. તે સિવાય HSBC ક્રેડિટ કાર્ડ
 
EMI વ્યવહારોમાંથી 7.5 ટકા એટલે કે વધુમાં વધુ રૂ 2000 બચાવી શકાય છે.