રવિવાર, 1 ડિસેમ્બર 2024
0

Career Tips:અહીંથી ડિગ્રી ધારકોની હંમેશા મોટી માંગ રહેશે, જાણો શા માટે B.Tech ફક્ત IIT, NIT અને IIITમાંથી જ કરવી જોઈએ

શુક્રવાર,જૂન 23, 2023
0
1
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં એક-બે વિષયમાં નાપાસ થયેલા ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. પૂરક પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ છે. અત્રે તમને જણાવી દઈએ કે, હવે 9 જૂન સુધી પૂરક પરીક્ષાના ફોર્મ શાળાઓ ઓનલાઇન ભરી શકશે
1
2
Career Options After 12th Arts: આર્ટ સ્ટ્રીમના વિદ્યાર્થીઓની આ સમસ્યાઓને ધ્યાનમાં રાખીને અમે તેમના માટેના શ્રેષ્ઠ કોર્સ અને વિકલ્પો વિશે જણાવી રહ્યા છીએ, જેનાથી તેમના માટે કારકિર્દીની પસંદગી કરવામાં સરળતા રહેશે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે આર્ટ ...
2
3
Career Tips: 12 મા પછી શું કરવું? જાણો જુદા-જુદા કોર્સ અને સરકારી નૌકરી સાથે સંપૂર્ણ જાણકારી જો તેમાંથી કોઈ કોર્સ નહી કરી શકો છો તો 12મા પછી સરકારી નૌકરી પણ કરી શકો છો. કોમર્સના વિદ્યાર્થીઓ માટે B.Com, CA, વગેરે કોર્સ કરી શકો છો. 12મા સાઈંસના ...
3
4
Commerce કોમર્સ ભારતમાં એચ.એસ.સી. (10 + 2) વિદ્યાર્થીઓમાં લોકપ્રિય પ્રવાહ છે. ધોરણ 11 થી 12 માં કોમર્સનો અભ્યાસ કરવાથી ઉમેદવારોને કારકિર્દીની પસંદગીની શ્રેણી માટે માર્ગ મોકળો કરીને ગ્રેજ્યુએશન સ્તરે અભ્યાસક્રમોની એક ટોળુંમાંથી પસંદગી કરવાની છૂટ મળે ...
4
4
5
ગુજરાત શિક્ષણ બોર્ડનું ધોરણ 12 સાયન્સ અને ઘોરણ 10નું પરિણામ જાહેર થઈ ગયું છે. ધોરણ ૧૦ ના પરિણામમાં રાજયના તમામ પરીક્ષા કેન્દ્રોમાં સુરત કેન્દ્ર સૌથી વધુ ૭૬.૪૫ ટકા અને સૌથી વધુ ૧૨૭૯ એ-૧ ગ્રેડ સાથે સતત ત્રીજા વર્ષ એ-૧ ગ્રેડ અને ટકાવારીમાં મોખરાનું ...
5
6
10માં ધોરણ પછી શુ કરવુ ? દરેક વિદ્યાર્થી પોતાના કેરિયરને લઈને હંમેશા પરેશાન રહો છો. આવુ બધા સથે થાય છે. આવુ મારી સાથે પણ થાય છે. હુ પણ તમારી જેમ જ એક વિદ્યાર્થી છુ. હુ ઈચ્છુ છુ કે તમે આમતેમ માહિતી મેળવવા માટે ભટકવુ પડે નહી એથી આજે આ પોસ્ટ આપને ...
6
7
GSEB SSC પરિણામ 2023 - ગુજરાત બોર્ડ 10માનું પરિણામ મે 2023 આજે સવારે 8 વાગે સત્તાવાર વેબસાઇટ www.gseb.org પર જાહેર થશે.
7
8
ગુજરાત શિક્ષણ બોર્ડનું ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થઈ ગયું છે. હવે સામાન્ય પ્રવાહના પરિણામની કામગીરી અંતિમ તબક્કામાં ચાલી રહી છે. ત્યારે ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનું પરિણામ 25મી મેએ જાહેર થશે. સવારે આઠ વાગ્યે વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ ...
8
8
9
Diploma courses after 10th- ધોરણ 10 પછી શું કરવું જોઈએ? ડિપ્લોમા કોર્સ ITI માં થતાં કૉર્સ ? GSEB SSC Result 2023 - ગુજરાત બોર્ડ GSEB SSC પરિણામ 2023 ક્યારે જાહેર કરશે..
9
10
CLAT 2022 Preparation Tips: લૉ એડમિશનની તૈયારી માટે આ ટિપ્સને જરૂર અજમાવો સારા માર્ક્સ મળશે
10
11
ગુજરાત શિક્ષણ બોર્ડનું ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થઈ ગયું છે. હવે સામાન્ય પ્રવાહના પરિણામની કામગીરી અંતિમ તબક્કામાં ચાલી રહી છે. ત્યારે આગામી 25મેથી 5મી જૂન વચ્ચે પરિણામ જાહેર થાય તેવી શક્યતાઓ છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયા બાદ ...
11
12
સરકારી નોકરીની શોધમાં છો તો આ તક તમારે માટે જ છે. ઉલ્લેખનીય છેકે અસમ લોક સેવા આયોગ (APSC)એ અર્બન ટેકનિકલ ઓફિસર (જૂનિયર ગ્રેસ III) ના પદો પર વેકેંસી કાઢી છે. આ ભરતી માટે ઉમેદવારો પાસેથી અરજી મંગાવવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે અરજીની પ્રર્ક્યા 17 ...
12
13
10માં પછી શુ કેરિયર ઓપ્શન છે. 10માં પછી કયો ક્રોસ કરો. 10માં અપ્છી કયુ સ્ટ્રીમ લો. આ બધા સવાલોન અજવાબ આજે અમે આ પોસ્ટ દ્વારા આપીશુ. તેથી આ પોસ્ટને ધ્યાનથી વાંચો અને તમે કમેંટમાં તમારા સવાલ પૂછી શકો છો.
13
14
GSEB Result 2023 બોર્ડની પરીક્ષા પૂર્ણ થવાની સાથે વિદ્યાર્થીઓને આ વાતને લઈને ચિંતિત રહે છે કે ધોરણ 11 માં કયો પ્રવાહ લેવો? કોઈપણ વિદ્યાર્થીના જીવનમાં તે એક મહત્વપૂર્ણ તબક્કો છે. આ તે ક્ષણ છે જે તમારું ઉચ્ચ શિક્ષણ અને આખરે તમારી કારકિર્દી નક્કી કરે ...
14
15
ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રમંડળની બેઠક મળી હતી. બેઠકમાં ચર્ચાયેલા મહત્વપૂર્ણ મુદ્દાઓ અંગે મીડિયાને માહિતી આપતા પ્રવક્તા મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, પંચાયત સેવા વર્ગ-૩ની તલાટી કમ મંત્રીની ભરતી ...
15
16
ગુજરાતમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા કોઈપણ વિધ્ન વિના પૂર્ણ થઈ ગઈ છે. હવે આગામી સાતમી મેના રોજ તલાટીની પરીક્ષા યોજાવાની છે. આ પરીક્ષાને લઈને તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે.
16
17
લોકો પોતાનું આખું જીવન સારી રીતે જીવવા માટે કમાવામાં વિતાવે છે. તેમ છતાં, તેઓ ફક્ત આજીવિકા જેટલુ જ કમાવી શકે છે. લોકો પોતાનું આખું જીવન નાનકડું ઘર બનાવવામાં વિતાવી દે છે. છતા પણ તેઓ ઘર EMI પર જ ખરીદી શકે છે, અને આખુ જીવન હપ્તાઓ ચુકવી-ચુકવીને ...
17
18
12th science- જે વિદ્યાર્થીઓની પરીક્ષા PCM સ્ટ્રીમથી પાસ કરી છે તેના માટે B. Tech, BCA, B.E અને B.Sc સૌથી સારુ કોર્સ હોઈ શકે છે. તેમજ જે વિદ્યાર્થીઓએ 12th ની પરીક્ષા PCB લઈને પાસ કરી છે. તેમના માટે MBBS જે બેસ્ટ છે, BDS અને ફાર્મેસી પણ સારુ ક્ર્સ ...
18
19
GSEB 12th Result 2023- શિક્ષણ બોર્ડની વેબસાઈટ http://gseb.org પર સવારે 9 વાગે જાહેર થશે પરિણામ- પરિણામ જાણવા માટે ગુજરાત બોર્ડની ઑફીશિયલ વેબસાઈટ http://gseb.org પર ક્લિક કરો
19