ગુરુવાર, 21 નવેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. વ્યાપાર
  3. નોકરી અને કેરિયર
Written By
Last Modified: GPSC 2024: , બુધવાર, 30 ઑક્ટોબર 2024 (12:37 IST)

GPSC 2024: ગુજરાતમાં પોર્ટ અને ટ્રાંસપોર્ટ વિભાગમાં નોકરીની ઈચ્છા છે તો આજે જ કરી શકો છો અરજી

GPSC
ગુજરાત લોક સેવા આયોગ (GPSC) આજે જાહેરાત સંખ્યા 52/2024-25 ના હેઠળ મોહન વાહન (AIMV), ક્લસ-3, બંદરગાહ અને પરિવહન વિભાગના સહાયક નિરીક્ષકના પદ પર ભરતી માટે ઓનલાઈન અરજી બંધ કરવાના છે. ઈચ્છુક ઉમેદવાર અધિકારિક વેબસાઈટ  gpsc.gujarat.gov.in પર જઈને આ પદો માટે અરજી કરી શકે છે. ગુજરાત પંચ આજે 30 ઓક્ટોબર 2024 ને અરજી વિંડો બંધ કરી દેશે.  ઉલ્લેખનીય છે કે ગુજરાત આયોગ એઆઈએમવીના 153 ખાલી પદ ભરશે. એઆઈએમવી, ક્લાસ-3 બંદર અને પરિવહન વિભાગના સહાયક નિરિક્ષકના પદો પર ભરતી માટે અરજી ક રનારા ઉમેદવારોને 100 રૂપિયાની અરજી ફી જમા કરવી પડશે.  
 
પાત્રતા માપદંડ 
ગુજરાત પંચના વિવિધ પદો પર અરજી કરનારા ઉમેદવારોની વય 30 ઓક્ટોબર 2024 સુધી 19 વર્ષની વચ્ચે થવી જોઈએ.  અનામત શ્રેણીના ઉમેદવારોને ઉપરી આયુ સીમામાં છૂટ આપવામાં આવશે.  શૈક્ષણિક યોગ્યતાના હેઠળ ઉમેદવારોને ભારતમાં કેન્દ્રીય કે રાજ્ય અધિનિયમ દ્વારા સ્થાપિત કોઈપણ વિશ્વવિદ્યાલયમાથી મૈકેનિકલ કે ઓટોમોબાઈલ ઈંજિનિયરિંગમાં ત્રણ વર્ષીય ડિપ્લોમા કે સ્નાતકની ડિગ્રી પ્રાપ્ત થવી જોઈએ.  આ માપદંડોનુ પાલન કરનારા ઉમેદવાર જ અરજી કરવા યોગ્ય રહેશે. 
 
પાત્રતા માપદંડ            વિગત 
 આયુ સીમા                30 ઓક્ટોબર 2024 સુધી 19 વર્ષથી 35 વર્ષ 
                               (અનામત શ્રેણીના ઉમેદવારો માટે ઉપરી આયુમાં છૂટ)
શિક્ષણિક યોગ્યતા   -  1 મૈકેનિકલ કે ઑટોમોબાઈલ એંજિનિયરિંગમાં ડિપ્લોમા (3 વર્ષનો કોર્સ) 
                               2. મૈકેનિકલ કે ઓટોમોબાઈલ એંજિનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી.  
 
આ રીતે કરો અરજી 
 
સત્તાવાર વેબસાઈટ  gpsc-ojas.gujarat.gov.in પર જાવ 
હોમપેજ પર, નોંધણી ની લિંક પર ક્લિક કરો 
ઓટીઆર  લોગિન બનાવો 
આવેદન પ્રક્રિયાને આગળ વધારો 
જરૂરી દસ્તાવેજ અપલોડ કરો 
ફી ની ચુકવણી કરો  
ફોર્મ સબમિટ કરો
ભવિષ્યના સંદર્ભ માટે પ્રિન્ટઆઉટ લો.