રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. નોકરી અને કેરિયર
Written By
Last Modified: બુધવાર, 30 જૂન 2021 (15:39 IST)

BSF Recruitment 2021: બીએસએફમાં બેસઆઈ, એએસઆઈ અને કાંસ્ટેબલ સાથે 175 પદો પર ભરતી

BSF Recruitment 2021: ડાયરેક્ટોરેટ જનરલ બાર્ડર સિકોયોરિટી ફોર્સ( બીએસએફ) એ એસ આઈ, એએસઆઈ સાથે 175 પદો પર ભરતી બહાર પાડવામાં આવી છે. ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર 
bsf.gov.in પર જઈને ઑનલાઈન આવેદન કરી શકે છે. આવેદનની અંતિમ તારીખ 26 જુલાઈ 2021 છે. 
 
પદ અને વેકેંસી 
અસિસ્ટેંટ એયરક્રાફ્ટ મેકેનિક (અસિસ્ટેંટ સવ ઈંસ્પેક્ટર) -49 
અસિસ્ટેંટ રેડિયો મેકેનિક  (અસિસ્ટેંટ સવ ઈંસ્પેક્ટર) - 8 
કાંસ્ટેબલ (સ્ટોરેમેન) - 8 
એસઆઈ (સ્ટાફ નર્સ) - 37 
એએસઆઈ ( ઑપરેટર થિયેટર ટેક્નીશિયન)- 1 
એએસઆઈ ( લેબોરેટ્રી ટેક્નીશિયન) - 28 
સીટી (વાર્ડ બ્વાય/ વાર્ડ ગર્લ/ કેયરટેકર)- 9 
 
પસંદગી 
પહેલા લેખિત પરીક્ષા હશે. ત્યારબાદ બીજા ચરણમાં ડાક્યુમેટ વેરિફિકેશન, ફિજિકલ સ્ટેંડર્ડ ટેસ્ટ, ફિજીકલ એફિશિયંસી ટેસ્ટ અને મેડિકલ પરીક્ષા થશે. 
આવેદન ફી 
ગ્રુપ બી પદો માટે - 200 રૂપિયા 
ગ્રુપ સી પદો માટે -100 રૂપિયા 
ફીનિ ભુગતાન નેટ બેંકિંગ, ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડથી કરાશે.