રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. નોકરી અને કેરિયર
Written By
Last Modified: રવિવાર, 30 મે 2021 (10:29 IST)

ESIC Recruitment 2021- કર્મચારી રાજ્ય બીમા નિગમમાં માત્ર ઈંટરવ્યૂહના આધારે નોકરી મેળવવાનો અવસર

કર્મચારી રાજ્ય બીમા નિગમ પટનાના ઘણા પદો પર ભરતી કાઢી છે. આ ભરતી પ્રક્રિયા હેઠણ ફેક્લટી અને સીનિયર રેજિડેંટ પદો ભરાશે. ઈચ્છુક અને યોગ્ય ઉમેદવારો વિભાગની આધિકારિક વેબસાઈટ પર વિઝિટ કરી ઑનલાઈન આવેદન કરી શકો છો. આ ભરતી પ્રક્રિયાના સંબંધમાં વિભાગની તરફથી આધિકારિક નોટિસ  esic.nic.in વેબસાઈટ પર રજૂ કરાઈ છે. આ પદો પર આવેદનની અંતિમ તિથિ 2 જૂન 2021 નક્કી કરાઈ છે. 
 
ઈએસઆઈસીની તરફથી રજૂ નોટિફિકેશનના મુજબ 2 પ્રોફેસર અને 06 એસોસિએટ પ્રોફેસરના પદો પર ભરતી કરાશે. તે સિવાય 5 અસિસ્ટેંટ પ્રોફેસર અને સીનિયર રેજિડેંટના પદો પર ભરાશે. આવેદન કરનાર ઉમેદવારોની પાસે એનએમસી કે એમસીઆઈ માનદંડ મુજબ યોગ્યતા ઉમ્ર અને અનુભવ થવુ ફરજિયાત છે. 
 
મહત્વપૂર્ણ તિથિ 
નોટિસ રજૂ થવાની તારીખ- 28 મે 
આવેદન જમા કરવાની અંતિમ તારીખ- 2 જૂન 
વૉક ઈન ઈંટરવ્યૂહની તારીખ 3 જૂન 
 
સરનામું - કૉલેજ કાઉંસિલ રૂમ્, ઈએસાઅઈસી મેડિકલ કૉલેજ એંડ હૉસ્પીટલ બિહટા પટના-બિહાર -  801103
કેવી રીતે કરવુ આવેદન 
ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર [email protected] પર વિઝિટ કરી 2 જૂનને સાંજે 4 વાગ્યે સુધી ઑનલાઈન કરી શકે છે. આવેદનમાં કોઈ પણ પ્રકારની ભૂલ દ્વારા ફાર્મ સ્વીકાર નહી કરાશે. તેથી આવેદન કરતા સમયે ઉમેદવારો બધા વિગત સારી રીતે ચેક કરવાની સલાહ અપાય છે.