રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. નોકરી અને કેરિયર
Written By
Last Modified: સોમવાર, 11 જુલાઈ 2022 (11:51 IST)

JEE Main Result 2022- જેઈઈ મેઈન પરિણામ 2022

JEE Exam
જેઈઈ મેઈન પરિણામ 2022 બહાર પડી ગયું છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ જેઈઈ મેઈન સેશન-1 નું પરિણામ જાહેર કર્યું. જે ઉમેદવાર જૂન 2022માં આયોજિત થયેલી સેશન-1ની જોઈન્ટ એન્ટ્રન્સ મેઈન એક્ઝામ 2022માં બેઠા હતા 
 
આ રીતે ચેક કરો પરિણામ
1. સૌથી પહેલા જેઈઈ મેઈનની અધિકૃત વેબસાઈટ  jeemain.nta.nic.in પર જાઓ
2. હોમ પેજ પર 'JEE Main 2022 session 1 result link' પર ક્લિક કરો. 
3. હવે લોગ ઈન ક્રેડેન્શિયલ્સ દાખલ કરો.
4. સ્ક્રીન પર જેઈઈ મેઈન સીઝન-1નું પરિણામ ખુલી જશે. 
5. તેને ચેક કરો અને ડાઉનલોડ કરી લો. 
6. ભવિષ્ય માટે રિઝલ્ટની પ્રિન્ટઆઉટ કઢાવી લો અને તમારી પાસે રાખો.