Jokes Men Women 15

0

વિદ્વાન કે મૂર્ખ

શુક્રવાર,જુલાઈ 27, 2007
0
1

ખુશ રહે

શુક્રવાર,જુલાઈ 27, 2007
પત્ની (પતિને)- માની લો કે હું કોઈ મેળામાં ખોવાઈ જાઉં, તો તમે શું કરશો? પતિ- તો હું છાપામાં રોજ જાહેરખબર આપીશ કે તું જ્યાં પણ રહે, ખુશીથી રહે.
1
2

સૌથી મોટી સજા

શુક્રવાર,જુલાઈ 27, 2007
પત્ની (પતિને)- તમે આટલા વર્ષથી વકિલાત કરી રહ્યાં છો, બતાવો કે જનમટીપથી પણ મોટી કોઈ સજા હોય છે?
2
3

મજાક

મંગળવાર,જુલાઈ 24, 2007
પત્ની (પતિથી)- તમને મારામાં શું સૌથી વધુ પસંદ છે? મારી સમજદારી કે મારી સુંદરતા? પતિ- મને તો તારી મજાક કરવાની ટેવ ખૂબ પસંદ છે.
3
4

વાળ

મંગળવાર,જુલાઈ 24, 2007
પતિ- શું આજે જમવાનું તારી મમ્મીએ બનાવ્યું છે? પત્ની- હા, સ્વાદિષ્ટ છે ને?
4
4
5

સૌથી સુંદર

મંગળવાર,જુલાઈ 24, 2007
પતિ- પછી શું થયું? પત્ની- પછી શું હું અરીસા સામેથી હટી ગઈ
5
6

સફાઈ

શુક્રવાર,જુલાઈ 20, 2007
પત્ની- કેમ, મારા હાથનું ખાવાનું ખાઈ ખાઈને બોર થઈ ગયા છો? પતિ- અરે નહીં, બસ આજે વાસણ સાફ કરવાનો મૂડ નથી.
6
7

સાધુ બનવા

શુક્રવાર,જુલાઈ 20, 2007
પત્ની- હવે તમે ક્યાં જઈ રહ્યાં છો? પતિ- સાધુ બનવા.
7
8

શાંતિ

શુક્રવાર,જુલાઈ 20, 2007
પતિ- હવે ઝગડો બંધ કર, હું શાંતિ સાથે રહેવા માંગુ છું. પત્ની- હા, હા જાઓ રહો તમે શાંતિની સાથે, હું પણ મગનની સાથે રહેવા જઉં છું.
8
8
9

જુઠ્ઠુ બોલે તો

શુક્રવાર,જુલાઈ 20, 2007
જો પતિ- જો હું ક્યારેય જીવનમાં તારાથી જુઠ્ઠું બોલ્યો હોય તો હું મરી જાઉં. પત્ની- અને જો હું ક્યારેય તમારાથી જુઠ્ઠું બોલી હોય, તો હું વિધવા થઈ જાઉં.
9
10

એક જ જનમ બસ

શુક્રવાર,જુલાઈ 20, 2007
પત્ની- મને સોનાનો હાર અપાવી દો, તો હું તમને સાત જન્મ સુધી પ્રેમ કરતી રહીશ પતિ- અરે હારની સાથે તને કંગન પણ અપાવી દઈશ, પણ આ વાત તું આ જન્મ સુધી રહેવા દે.
10
11

પોસ્ટમોર્ટમ

મંગળવાર,જુલાઈ 17, 2007
પતિ - પણ તે ફક્ત પોસ્ટમોર્ટમ જ કરે છે.
11
12

તફાવત

મંગળવાર,જુલાઈ 17, 2007
સ્ત્રી - આ પુરૂષ ખરેખર ગાંડો છે, તમે તેને કાંઈપણ કહેશો તો એક કાનથી સાંભળશેને બીજા કાને કાઢી નાખશે.
12
13

ગાવાની રીત

મંગળવાર,જુલાઈ 17, 2007
પતિ - શું તારા બાપૂજી મોઢામાં કારતૂસ ભરીને ગાંતા હતા ?
13
14

શોધી લો

મંગળવાર,જુલાઈ 17, 2007
પત્ની - (શબ્દકોષ આપતાં બોલી) લો, આમાંથી શોધી લો.
14
15

દુ:ખદ ઘટના

મંગળવાર,જુલાઈ 17, 2007
પતિ - દુ:ખદ ઘટનાઓ લાંબા સમય સુધી યાદ રહે છે.
15
16

જોખમ

શુક્રવાર,જુલાઈ 13, 2007
પતિ - ના, પણ મને દોડમાં ધણા ગોલ્ડમેડલ મળ્યા છે, એવું કાંઈ જોખમ હશે તો હુ ભાગીને પોલીસને જાણ કરી દઈશ.
16
17

ડોક્ટરની સલાહ

શુક્રવાર,જુલાઈ 13, 2007
પતિ - બીજા ડોક્ટર પાસે
17
18

શાંતિથી જા

શુક્રવાર,જુલાઈ 13, 2007
પતિ - હું તેને કહીશ ભાઈ ભાગીશ નહી, આરામથી લઈ જા.
18
19

સ્ત્રીને સમજવી

શુક્રવાર,જુલાઈ 13, 2007
પતિ - એક તો લગ્ન પહેલાં, અને બીજો લગ્ન પછી.
19