મંગળવાર, 3 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. સ્ત્રી-પુરુષ
Written By
Last Updated : સોમવાર, 2 ડિસેમ્બર 2024 (14:02 IST)

ગુજરાતી જોક્સ - મોઢામાં પાણી આવી ગયુ

પતિ- મને તરસ લાગી છે, પાણી લાવો.
 
 
પત્નીઃ આજે મે તમારા માટે મટર પનીર 
અને શાહી પુલાવ બનાવો અને તમને ખવડાવો...
 
પતિ- વાહ વાહ…!
મોંમાં પાણી આવી ગયુ.
 
પત્નીઃ તારા મોઢામાં પાણી આવી ગયુ ને?
 
બસ હવે આનાથી જ કામ ચલાવો..