વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ, આ રાશિઓ પર પડશે ખરાબ અસર, જાણો તમારી રાશિ પર શુ પડશે અસર

Last Updated: બુધવાર, 31 જાન્યુઆરી 2018 (11:35 IST)
માઘ શુક્લ પક્ષ પૂર્ણિમાને 31 જાન્યુઆરીના દિવસે થનાર ચંદ્રગ્રહણનો અસર કેટલીક રાશિઓ માટે શુભ નહી રહેશે. 
ચંદ્રગ્રહણનો સ્પર્શ સાંજે  05:18 મિનિટથી 07:00 વાગ્યા સુધી રહેશે. આ ગ્રહણનો સ્પર્શ સૌથી વધારે પુષ્ય અને અશ્લેષા બન્ને નક્ષત્રના જાતકોને અને કર્ક રાશિ વાળાને પ્રભાવિત કરશે. ચંદ્ર ગ્રહણથી 12 કલાક પહેલા લાગી જાય છે. જેમાં સ્નાન, દાન, નહી કરાય છે. આ દિવસે સવારે 10 વાગીને 18 મિનિટથી સૂતક લાગી રહ્યું છે. સૂતક 08:35 વાગ્યાથી લાગી જશે. 
જણાવ્યું છે કે પૂર્ણિમા તિથિ 30 30 જાન્યુઆરી 2018 મંગળવારની રાત્રે  9:31પર  લાગી જશે અને બીજા દિવસે 31 જાન્યુઆરી 2018 બુધવારે 07:16 સુધી રહેશે. આ દિવસે ચાંદ પણ નારંગી રંગનો જોવાશે. તેને બ્લ્ડ મૂન પણ કહે છે.
આવું રહેશે અસર 


આ પણ વાંચો :